Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 4
________________ કેટલીક હકીકતા જાતે મેાકલતાં સ`કાચ થાય એ પણ બનવાજોગ છે. સાસાઇટીની આપીસ તરફથી એ હકીકતાને વણી લેવા અને જાણીતી વાતા બહાર આણવાના પ્રયત્ન કરવામાં આવ્યેા છે. શરૂઆતમાં કરેલા ૧૯૨૯ ના ગ્રંથ-પ્રકાશનના અવલેાકન પરથી જણાશે કે આપણા સાહિત્યનાં કેટલાંક અંગે! વિકાસ પામ્યાં છે અને કેટલાંક હજી અવિકયાં રહ્યાં છે. બાળસાહિત્ય એ આ દશકામાં પ્રમાણમાં ઘણી પ્રગતિ પામ્યું છે અને હજી પણ પામે એવાં ચિહ્નો જણાય છે. વિજ્ઞાનના સાહિત્યમાં નહીં જેવી પ્રગતિ થઇ છે એ આ વિજ્ઞાનના જમાનામાં અસહ્ય છે. આપણા વિજ્ઞાનવેત્તાએ હજી આપણી ભાષા તરફ જોઇએ તેટલા આકર્ષાયા નથી એ સિદ્ધ થાય છે. પારિભાષિક શબ્દોના અભાવ એ જો કાઇ તેનું કારણ તાવે તે સ્વીકારી શકાય તેમ નથી. ઉલટું સાહિત્યને અભાવે શબ્દના અભાવ છે અને શબ્દો તેથી જ રૂઢ થવા પામતા નથી. શબ્દોની મુશ્કેલી હશે પણ તે નિવારી ન શકાય તેવી નથી. છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન ગુજરાતી સાહિત્યમાં અને તેના પ્રચારમાં થયેલા વધારાનુ' માપ એકલા ગ્રંથા પરથી જ તે કાઢવામાં આવે તે એ સાહિત્યને અન્યાય થાય. માસિકે અને વમાનપત્રા દ્વારા વિવિધ પ્રકારનું સાહિત્ય પ્રચાર પામે છે. સેકડે! લેખકે તે લખે છે. ગ્રંથકાર થવાની લગભગ પ્રથમ ભૂમિકા એ સમાં છે એમ કહીએ તે ખાટું નથી. ગ્રંથેામાં નહીં ખેડાએલા વિષયેાને પણ એમાં સ્થાન મળે છે. જો કે એ સાહિત્ય ચિરસ્થાયી નથી છતાં જનતાને કેળવવાનું મહેલું કાર્ય એ કરે છે એ નિઃસંશય છે; વાર્તાએ, મુસાફરીના લેખા, અશાસ્ત્રના લેખા, વિજ્ઞાનના લેખા, કાવ્યા વગેરેને ભારે સમૂહ માસિકે અને વર્તમાન પત્રામાં પ્રસિદ્ થાય છે. સર્વે લેખકેાને તેને ગ્ર ંથરૂપે બહાર પાડવાની અનુકૂળતા ન હાય એ માની શકાય તેવું છે. એમાંના કેટલાક વર્તમાન પત્રા અથવા માસિકાના દૃષ્ટિબિન્દુથી લખેલા એટલે ઉંડા ચિંતન વાળા નહીં હૈાય પણ ગંભીર લેખા પણ શિષ્ટ પત્રામાં હોય છે એ નિર્વિવાદ છે. વર્તમાન પત્રાની વીસ વરસ પરની ફાઇલા જુએ તે હાલની જીએ તેા આ ભેદ સ્પષ્ટ જણાશે અને એના એક મુખ્ય ચિહ્ન તરીકે પાની ભાષા એ પોતે મહાટા પુરાવા છે. આપણી ભાષામાં અસૂચન કેટલું બધું વધ્યું છે, પ્રયાગા કેટલા વધારે વપરાય છે, અને સામાન્ય રીતે ભારે ગણાતા શબ્દો હવે રૂઢ થઈ ધરગથુ વિષયા માટે પણ વપરાશમાં આવ્યા છે. આનું એક દૃષ્ટાંત યાદ આવે છે;

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 286