Book Title: Dravya Gun Paryaya no Ras Part 1 Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 4
________________ ખાસ નોંધ બન્ને ભાગો મળીને એક પુસ્તકનો પ્રકાશન ખર્ચ આશરે ૩૨૦, ત્રણસો વીસ રૂપિયા આવેલ છે. પરંતુ તેમાં નીચેની વ્યક્તિઓ તરફથી યથાયોગ્ય આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે. તેના કારણે (૧) પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. સાહેબોને આ પુસ્તક ભેટ અપાશે. (૨) શ્રાવક-શ્રાવિકાઓને અર્ધી કિંમતે (રૂા. ૧૬૦/-માં) અપાશે. (૩) જ્ઞાનભંડારોને તથા સંસ્થાઓને પણ અર્ધી કિંમતે (રૂા. ૧૬૦/-માં) અપાશે. -: સહાયકોની નામાવલિ : (૧) શ્રી રજનીભાઈ તથા ડૉ. જ્યોતિબેન ન્યુયોર્ક, યુ.એસ.એ. (૨) શ્રી પ્રભુદાસ આર. લાખાણી - ક્લીવલેન્ડ, યુ.એસ.એ. (૩) શ્રી કિરણભાઈ ઘડીયાળી તથા તેમનાં માતુશ્રી - ન્યુજરસી, યુ.એસ.એ. (૪) શ્રી ધનાબેન ચેરિહિલ્લ - યુ.એસ.એ. (૫) શ્રી મધુબેન જગદીશભાઇ શેઠ એટલંટા, યુ. એસ. એ. (૬) પૂ. પંન્યાસજી મ. શ્રી વજ્રસેનવિજયજીની પ્રેરણાથી ‘“આરાધનાધામ” જામનગર. (૭) પૂજ્ય સુમંગલાશ્રીજી મ.સા.ના ઉપદેશથી હીરા-મોતી જૈન ઉપાશ્રય - સાબરમતી (૮) પૂ. શશીપ્રભાશ્રીજી મ.સા. અરિહંત આરાધના ભુવન, શીતલવાડી પાસે ગોપીપુરા. (૯) પૂ. અમિતગુણાશ્રીજી મ.સા. તથા પૂ. આત્મયશાશ્રીજી મ.સા.ના ઉપદેશથી (લીંબડાના ઉપાશ્રયવાળા) શાલપુર, પીપલેન શ્રીસંઘ (મ.પ્ર.) (૧૦) પૂ. મદનસેનાશ્રીજી તથા પૂ. વિશ્વગુણાશ્રીજી મ.ના ઉપદેશથી શ્રી સિદ્ધિસુમતિ-આરાધના ભુવન. સુરત. (૧૧) પૂ. પદ્મલત્તાશ્રીજી મ.સા. તથા પૂ. પ્રિયદર્શનાશ્રીજી મ.સા.(ડહેલાવાળા)ના ઉપદેશથી રત્ન રેખા જૈન ઉપાશ્રય. સુરત. (૧૨) પૂ. જયશીલાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સિદ્ધિ-રિદ્ધિ કુંથુનાથ જૈન સંઘ તથા ભુરીબેન કકલદાસ અજબાણી જૈનમ્ ઉપાશ્રય, સંઘવી કોમ્પ્લેક્ષ. (૧૩) પૂ. શીલપૂર્ણાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી - કીર્તિધામ, સાબરમતી. (૧૪) પૂ. જયવંતાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સાબરમતી જૈન આરાધના ભુવન. (૧૫) પૂ. ભાવપૂર્ણાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી ચિંતામણી જૈન ઉપાશ્રય, નવસારી. -Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 444