Book Title: Dravya Gun Paryaya no Ras Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 5
________________ “ Bછે છે. અવકાશ એ સારાંશ: વિવેચનાત્મક ટીપણક તથા બાકીના પતિ શિષ્ટઃ તેમાં આપી જેમ બને તેમ ગ્રંથને વિશેષ વિશદ કરી આપવાળી ભાવના છે. - તે પણ પ્રાથમિક પ્રવેશક અભ્યાસી માટે ગ્રંથના વિષયને છુટા બેલ રૂપે સંક્ષિપ્ત સંગ્રહ તે પાછળ આપવામાં આવેલ છેજ. તે પ્રથમ મુખ પાઠ કરીને જે ગ્રંથમાં પ્રવેશ કરવામાં આવશે, તો પણ અભ્યાસોને ઘણુ સરળતા થશે. ગ્રંથના વિષયોની અનુક્રમણિકા પણ વિવિાર આપવામાં આવી છે. આ ગ્રંથની સાથે જૈનધર્મના તત્વજ્ઞાન ઉપર વિશેષ દઢતાવા માટે આધુનિક દ્રવ્ય ક્ષેત્રઃ કાળઃ ભાવઃ ઉપર જૈન દષ્ટિથી પ્રકાશ પાડનાર ત્રણ નિબંધે આપવામાં આવેલા છે. જેથી વાચકોની બુદ્ધિને અને વિરેણું શકિતને એક જાતનો વેગ અવશ્ય મળશેજ. ગ્રંથનું છાપ કામ જેમ બને તેમ વાચનારને અનુકૂળ પડે તે રીતે મેટા ટાઈપોમાં, પેરીગ્રાફર તથા બીજી વ્યવસ્થાઃ છાપકામ અને ધનના જેમ બને તેમ સુંદર તો દાખલ કરીને છપાવવામાં આવેલ છે. અમારી ઈછા આ ગ્રંથને છાપકામ અને સંશોધનને નમુને ઉત્પન્ન કરવાની હતી. પરંતુ વખતને અભાવે તેમાં કેટલીક ખામીઓ રહેવા પામી છે. છતાં પણ બનતી કોશીષે ખૂબ વ્યવસ્થા આણવા પ્રયત્નો થયા એમ વાચક મહાયો સ્પષ્ટ જોઈ શકશે. પરિશિષ્ટ વિગેરે જોડીને કેટલુંક લંબાણ કરવાની છે કે હાલની પર્તિ છે* પરંતુ તે એવું કોઈ ભગીરથ કામ છે, એવી અમારી માન્યતા નથી. તે તેને સુશwજ હોય છે. પરંતુ એવી રીતે બહુ લંબાણું કરવાથી ગ્રંથે છપાવવા ખર્ચ વિશેષ આવે છે, અને તે પછી પડતર પડયા રહે છે ત્યારે. 2 મેટા ડોળદમામથી છપાવીને મોટા ખર્ચે તૈયાર કરેલાની કપરા ભારે થવાથી સ્ટેકના સ્ટોક પડયા રહેલા અને પાછળથી નીમિતે કાઢી નાંખવા પડેલાના દાખલા છે. એક તે આપણી પાસે પૈસાગર સંગઠs અમુક પ્રમાણમાં મળી શકતી હોય, “જનસમાજને સસ્તામાં બળદ ગ્રંથ આપો” એ ઉદેશ માંડ પાર પડી શકે તેમ હોય, તેવામાં કેટલું લંબાણ કરીને એની કિંમત વધારી મૂકવી, એ કેટલાક વિદ્વાને તીખળ પગ્ય કામને અભાવે એવા કામને મોટું સ્વરૂપ આપીને પિતાના ખર્ચ ચાલુ રાખવાની યુક્તિ રૂપે હેવાની શંકા કેમ ન કરાય Tus. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 303