Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
' ૭૭
૬ અસદભૂત વ્યવહારના ઉપચરિતઃ અને અનુપચરીતઃ એ બે
ભેદ દૃષ્ટાન્તઃ અસંશ્લેષિત ગે--દેવદત્તનું ધન ૬૯ ૭ દૃષ્ટાન્ત સંશ્લેષિત ગે–આત્માને દેહ. - દિગંબર ન તથા ઉપનયને ઉપસંહાર . ૮ વિષયભેદ ન છતાં પરિભાષા ભેદની ચર્ચાને ઉપક્રમ ૯ તત્વાર્થને આધારે સાત અને પાંચ ન છે, તે નવ ન
. કેમ થાય ? ૧૦ પર્યાયાર્થિક દ્રવ્યાર્થિક ની પેઠે અપિત અને અનતિને જુદા ગણું ૧૧ ન કેમ ન કહેવા?
. ૭૨ ( ૧૧ જેમ અર્પિત-અનર્પિત વ્યવહાર અને સંગ્રહમાં સમાવેશ
કરે છે, તેમ પ્રથમના અને પછીના નોમાં દ્રવ્યાર્થિક
અને પર્યાર્થિકને સમાવેશ કેમ ન થાય ? હર ૧૨ શ્રી છનભદ્ર ગણિ ક્ષમાશ્રમણને મત-પ્રથમના ચાર દ્રવ્યા
ર્થિક અને છેલ્લા ત્રણ પર્યાયાર્થિક ના. ' ૧૩ શ્રી સિદ્ધસેન દિવાકરને મતે પ્રથમના ત્રણ દ્રવ્યાર્થિક અને
પછીના ચાર પયયાર્થિક ૧૪ અંતર્ભત નાના સમૂહ રૂપ મુખ્ય નયને જુદા ભેદ
તરીકે શી રીતે ગણી શકાય? ૧૫ સંગ્રહ અને વ્યવહાર રૂપ નૈગમ નય માનવા છતાં
ક્યાંક તેને ભેદ કરવામાં આવે છે, તે રીતે પણ નયના
નવ ભેદ કેમ ન કહી શકાય ? ૧૬ વિભક્તને વિભાગ તરીકે ગણુયે, તે વ્યવસ્થા રહે નહિ. ૭૬ L૧૭ નવ નય માનવા, તે સૂત્ર વિરુદ્ધ પ્રક્રિયા છે ૧૮ દ્રવ્યાર્થિકના ૧૦ ભેદ પણ ઉપલક્ષણ દષ્ટિએથી સમજ.
વાના છે, નહિંતર પ્રદેશાર્થિક નયને સમાવેશ શામાં થશે? ૭૮ ૧૯ ઉપનોને પણ વ્યવહાર નયમાં સમાવેશ થાય છે, નહિંતર - પ્રમાણુ અને ઉપપ્રમાણના ભેદ માનવા પડશે.
૭૮ ૨૦ વ્યવહારને અને નિશ્ચયને પણ ગણુ અને મુખ્યવૃત્તિથી
પરસ્પરને ઉપચાર કરવાથી મૂળ નામાં સમાવેશ
થાય છે. ૨૧ વિશેષાવશ્યક ભાષ્યમાં નિશ્ચય અને વ્યવહારના લક્ષણો
આપેલાં છે, તે બરાબર છે.
se
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org