Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૩ સજાતીય અસભૂત વ્યવહાર બહુ પ્રદેશી પરમાણુ (૧) ૧૪ વિજાતીય અસદુભૂત વ્યવહારઃ મૂર્ત મતિ જ્ઞાન (૨). ૧૫ સજાતીય-વિજાતીય અસદ્દભૂત વ્યવહારઃ જીવ અજીવ
વિષયનું જ્ઞાન (2) ૧૬ ઉપચરિતાઅસરભૂત વ્યવહારનું લક્ષણ ૧૭ સ્વજાતિ ઉપચરિતાસભૂત વ્યવહાર નયઃ
દષ્ટાન્તઃ હું પુત્રાદિક અથવા મારા પુત્રાદિકઃ (૧) ૧૮ વિજાતીય ઉપચરિતાસભૂત વ્યવહાર નયઃ
દષ્ટાન્તઃ મારા વસ્ત્રાદિક. (૨) સજાતીય-વિજાતીય ઉપચરિતસદભૂત વ્યવહાર
દષ્ટાન્તઃ મારા ગઢઃ દેશઃ વિગેરે (૩) ૧૯ ઉપનાને ઉપસંહાર
૧૦૮
આઠમી ઢાળ આધ્યાત્મિક અને નયભેદમાં મતાંતરની ચર્ચા
[૧ અધ્યાત્મ નયના નિશ્ચય અને વ્યવહારઃ એ ભેદેનું પેટા ભેદે અને દષ્ટાંત સહિત વર્ણન.
૨ દિગંબર પ્રક્રિયાએ નયના જે ભેદ પાડવામાં આવેલા છે, તે માત્ર શિખાઉ વિદ્યાર્થીની બુદ્ધિ ખીલવવા માટેના છે. વાસ્તવિક રીતે એ ભેદે જરૂરના નથી. શ્વેતામ્બર પ્રક્રિયાએ સાત ન કહેલા છે, તેજ વ્યવસ્થા બરાબર છે. અને તેમાં દરેક પ્રકારનો સમાવેશ થઈ શકે છે. એ આ ઢાળમાં રીતસરની યુક્તિ પૂર્વક સાબિત કરવામાં આવેલું છે. ] . ૧ નિશ્ચય નય વ્યવહાર નયઃ એ બે આધ્યાત્મિક નયઃ
નિશ્ચયના–શુદ્ધ અને અશુદ્ધઃ એ બે ભેદ. ૬૮ ૨ દષ્ટાન્તઃ જીવ તેજ કેવલજ્ઞાનઃ શુદ્ધ નિશ્ચય નય (૧)
મતિ જ્ઞાનાદિક આત્માઃ અશુદ્ધ નિશ્ચય નય (૨) ૩ સભૂત વ્યવહાર નય અને અસદભૂત વ્યવહાર નયના લક્ષણો ૬૯ ૪ સાભૂત વ્યવહારના ઉપચરિત અને અનુપચરિતઃ બે ભેદ
ઉપચરિત સાભુતનું લક્ષણઃ દૃષ્ટાન્ન-જીવનું મતિજ્ઞાન ૬૦ ૫ અનુપચરિત સાભૂતનું લક્ષણ દષ્ટાન્ત-કેવલ જ્ઞાનાદિક . આત્માના ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org