Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૨-૨૩ નિશ્ચય અને વ્યવહારને મૂળ નામાં કેવી રીતે
સમાવેશ થાય છે? ૨૪ દિગંબર પ્રક્રિયા માત્ર બાળ વિદ્યાથીઓને સમજાવવા
પૂરતી જ છે, તાવિક નથી. ૨૫ નય વિચારને ઉપસંહાર
દ્રવ્યઃ ગુણઃ પર્યાય રૂપ એકજ પદાર્થને જુદા જુદા નયોથી જાણવામાં જગતને પરમાર્થ સમજાય છે, ત્યારે હદયમાં એક જાતને અપૂર્વ આનંદ આવે છે.
૮૨
*
૧૩૩
ઢાળ ૯ મી ઉત્પાદઃ વ્યયઃ અને દૈવ્યા નું સુંદર સ્વરૂપ ૧ ઉત્પાદર વ્યયઃ ધવ્યની સાબિતી ૨ દૃષ્ટાન્તો
૩ બૌદ્ધ તથા નિયાયિની એકાન્ત અનિત્યતા તથા સર્વ શવાદર કઈક નિત્ય જ પદાર્થઃ કઈક અનિત્ય જ પદાર્થઃ વિગેરે માન્યતાઓનું ખંડન
૪ એક કાળે એકજ પદાર્થમાં ત્રણેયની સિદ્ધિ ૫ એક કાળે ત્રણેય કાળના વ્યવહારની સિદ્ધિ ૬ દ્રવ્યો ઉપર વ અને પર પર્યાયથી ત્ર-ક્ષયની ઘટના ૭ ઉત્પાદનો ભેદ ૮ નાશના ભેદ ૯ થ્રવ્યના ભેદ અને ૧૦ ઉપસંહાર ] ૧ કાઈપણ એક પદાર્થ ઉત્પાદર વ્યયઃ અને બ્રિાવ્યઃ લક્ષણયુક્ત છે ૮૩
શ્રી જિનરાજના ત્રિપદીના આ ઉપદેશની ખુબી ઘણી જ
અનેરી છે. ૨ છયેય દ્રામાં એ ત્રણેય યુક્ત લક્ષણેના પરસ્પર વિરાધને
પરિહાર. એકાંત મેહ વાસનાને લીધે વિરોધ દેખાય છે. ૮૪ ૩ સેનું અને તેના ઘડા તથા મુકુટને દુષ્ટાન્ત-સમભાવઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org