Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 4
________________ રા આ સશોધનમાં પ્રેસકાપીને મુખ્ય રાખીને બાકીની પ્રતિએના પાઠાતરે। તે તે સત્તા આપીને નીચે ટીપ્પણમાં આપવામાં આવેલા છે. અમેાએ ગ્રંથકારની ભાષા જેવી ને તેવી સાંગેાપાંગ કાયમ રાખી છે. વખતની ગુજરાતી ભાષામાં જે શબ્દો જેમ લખાય છે તેમજ છપાવ્યા છે. ન પણ તેમાં ક્યાંક ક્યાંક અનુસ્વાર : હસ્વઃ દીધું : એ ના અઇ વિગેરેમાં કેટલેક અંશે એક સરખું ધારણ પ્રતિમાં જ સચવાએલું ન હોવાથી અમે વર્ણમાંક કયાંક સાચવી શકયા નથી. વિશેષમાં—આવા દુરધિગમ્ય ગ્રન્થને સંમત. ધણા જ કઠીન છે, એટલે અભ્યાસીઓને એ મુશ્કેલી ઓછી તડે, માટે ગ્રંથને સમજીને ઠેકઠેકાણે ચિન્હાના ઉમેરા અમેએ કર્યાં છે. માને તર્કથી ભરેલા ગ્રંથઃ ટુંકા ટુંકા વાગ્યેઃ ચેડામાં ઘણુ કહેવાનું આ સ્થિતિમાં જો રીતસર ચિન્હો મૂકવામાં ન આવે, તે વાચક્રાને ભારે ગ્રંથવગુ પડે, એમ અમને જણાયું હતું. કયા વાક્યના સંબંધ કયાં લેવા ? તે સુચવણ ઠામ ઠામ ઉભી થાય તેમ છે. એટલે ચિન્હાની સગવડ વિના ગ્રંથ મન બહુ જ કઠીન હાવાથી વાચકાની સરળતા ખાતર ચિન્હાના ઉમેરા કરવા પડયો છે. ચિન્હાનું જો કે એક સરખું ધારણ રાખવા કાળજી રાખી છે, છતાં ક્યાંક કયાંક સ્ખલના થઈ નહીં હાય, એમ તા કહી ચાય નહીં. ગ્રંથ સમજવામાં પણ કયાંક ભૂલ થવાથી યથાયેાગ્ય ચિન્હ સવા બદલે અન્યથા પણ મૂકાઇ ગયેલ હોવાના સંભવ છે. પરંતુ એવી કવચિત્ થયેલી સ્ખલનાએ સજ્જતા સુધારીને વાંચશે, તથા અમને સૂચવશે તા આગળી ઉપર તે સ્ખલનેા નીકળી જખતે ગ્રંથ ઉત્તરાત્તર વધારે વ્યવસ્થિત થશે. j<f: { "પૂર્જાય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ જે જે ગ્રંથૈાના અવતરણા અમિશા છે, તેના સ્થળે! બની શકે તેટલા અમેાએ ઢાંકેલા છે, પરંતુ બીજા કામેાની ભૌડ અને ગ્રંથ જલ્દી વાકાના હાથમાં સમર્પવાની ઉતાવળને અંગે ગ્રંથા કઢાવી તથા બહારથી મંગાવી કાષ્ટ કાર્ય અવતરણાના સ્થળા ટાંકવાનું અનેલ નથી. તે ત્રુટી અભ્યાસીએ પૂર્ણ કરી લેશે. એવી આશા રાખીએ છીએ. કેમકે-ધણા ગ્રંથા પ્રસિદ્ધ છે. પા-ચકારા તથા મતાની સૂચિ પાછળ આપેલ છે. તે સિવાય વાદ સ્થળાની સૂચિ વિસ્તાર ભયથી આપવામાં આવેલ નથી. 19 ક્રુ વિષય ગાંભીય અને પ્રાચીન સમયની ભાષાને લીધે આ ગ્રંથને રીતસર સમજાવવા માટે સારાંશરૂપે એક વિસ્તૃત ટીપ્પણુ લખવાની અમારી ઈચ્છા હતી. પરંતુ વખતને અભાવે હાલમાં તે મુલ્તવી રાખવામાં આવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 303