Book Title: Divya Dhvani 2011 03 Author(s): Mitesh A Shah Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 2
________________ (૨) દ સંસ્કાર-સિંચન, શિક્ષણ અને સર્વાગી જીવનવિકાસની ## વિધાર્થીઓ માટે ઉત્તમ સગવડ કર જૂન-૨૦૧૧થી પ્રારંભ થતા સત્રથી, આપણી સંસ્થાના નવનિમિતે, શૈક્ષણિક | સુવિધાઓથી યુક્ત “વિધા-ભક્તિ-આનંદધામ ગુરુકુળ' માં ધોરણ ૫ થી ધોરણ ૧૦ ના વિધાર્થીઓને પ્રવેશ માટેની ઉત્તમ તક પ્રાપ્ત થઈ શકશે, જેની કેટલીક વિગતો નીચે મુજબ છે : (૧) પૂજ્ય સંતશ્રી આત્માનંદજીનું પાવન સાન્નિધ્યપ્રાપ્ત થશે. વિધાર્થીઓની વાર્ષિક ફી માત્ર રૂા. ૧૦,૦૦૦/- (દસ હજાર પૂરા) રહેશે. માત્ર વિદ્યાર્થી ભાઈઓને જ પ્રવેશ મળશે. મોટા સ્વચ૭ રૂમમાં પલંગ, કબાટ, ટેબલ, નાઈટલેમ્પ વગેરે સહિત આવાસની સગવડ. શુદ્ધ, સાત્વિક, રુચિકર, આરોગ્યપ્રદ ભોજન અને નિયમિત દૂધ-છાશની સુવિધા. અનુભવી, બાળપ્રેમી, પૂર્ણ સમયના ગૃહપતિ તથા પ્રાઈવેટ ટ્યુશનની સગવડ. ચાલુ શિક્ષણ ઉપરાંત, (A) મત-ગમતના સાધનો (B) ઈતર વાચનની પ્રવૃત્તિ (c) પ્રેરણાદાયી વાર્તાઓનું આયોજન (D) ધર્મ અને નીતિનું શિક્ષણ (E) શાંત, પર્યાવરણસભર, સ્વચ્છ, કુદરતી વાતાવરણ ( સાબરમતી નદીથી નજીક) વિધાર્થીના ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ હોવા જરૂરી છે. પ્રવેશફોર્મતા. ૨૦ માર્ચથી સંસ્થાના કાર્યાલયમાંથી ઉપલબ્ધ થઈ શકશે. (૧૦) પ્રવેશફોર્મ ટપાલ દ્વારા/ રૂબરૂ મેળવીને નિયત કરેલ તા. ૨૫-૪-૧૧ સુધીમાં ભરીને સંસ્થાના કાર્યાલયમાં મોકલી આપવું. (૧૧) વિદ્યાર્થીએ તા. ૧-૫-૨૦૧૧ ના રવિવારે સવારે ૯-૦૦ વાગ્યે લેખિત કસોટી તેમજ મૌખિક ઈન્ટરવ્યુ માટે વાલી સાથે ઉપસ્થિત રહેવું. (૮). સુજ્ઞ વાલીઓને, પોતાના બાળકોને આ આયોજનનો લાભ અપાવવા વિનંતી છે. વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેની માહિતી મેળવવા સંસ્થાના કાર્યાલય/ગૃહપતિશ્રીનો સંપર્ક સાધવો.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 44