Book Title: Dipalikakalp
Author(s): Jinsundarsuri
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 44
________________ कल्पा दीपालिका દરેક યુગલીક-મનુષ્યો વજaષભનારાચસંઘયણ વાળા, અતીવ મનોહરરૂપ અને લાવણ્ય-સેવધિ જેવું હોય છે. જે સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ [IGઅંગભૂષણરૂપ લક્ષણ વાળા, પુરૂષો કાંઈક ઉચા સ્ત્રીઓ કાંઈક નીચી, હસ્તિ-અશ્વ-વૃષભાદિ પશુઓ હોવા છતાં ઉપયોગ નહિ કરનારા, કિન્તુ ગમનાગ-IY ૪ | | મનાદિમાં પાદચારી, જ્વરાદિરોગ તથા સ્વામિ સેવક ભાવથી રહિત, કુદરતે ભૂમિપર પાકેલ વિદ્યમાન ધાન્યાદિ હોવા છતાં તેનો આહાર નહિ , કરનારા અને કલ્પવૃક્ષથી ઇચછીત વસ્તુને મેળવીને મનોરથને પૂર્ણ કરી સદેવ સુખમય રહે છે. તે વખતે યુગલિક-ક્ષેત્રની ભૂમિઓ તથા વનસ્પતિઓ પણ ચક્રવર્તીના-માટે બનેલ અત્યન્ત મનોહર મધુર સુસ્વાદિષ્ટ ગ્વિાદિ અતિ ઉત્તમ | ક્ષિરાદિ ભોજ્ય પદાર્થો પણ અતીવ-નિરસ રૂપ લાગે છે. ક્ષેત્ર સ્વભાવથી ડાંસ-મચ્છર-માંકડ-જૂ નાના પ્રકારના ક્ષુદ્ર જંતુઓ અને આકાશ સંબન્ધી Iઉપદ્રવો પણ તે કાલમાં હોતા નથી. શ્રી જીવાભિગમસૂત્રમાં આવે છે કે- જીજ્ઞાસાહેલા ગુજરું ઘર” યુગલિકના માતા-પિતાનું છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે | યુગલિકનો જન્મ આપે, પ્રથમ અવ ના પ્રથમ આરે ૪૯ દિવસ, દ્વિતીયારે ૬૪ દિવસ તૃતીયારે ૭૯ દિવસ અપત્ય-પોલને (ઓટલા દિવસોમાં તેઓ તરુણાવસ્થાને પાપ્ત કરે છે. આજના કાલની જેમ બાલવયાદિ માફક નહિ) કરે, શેષ છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે બગાસું-છીંક અને ખાંસી ! આદિ પૂર્વક અનુકમથી તે તે આરામાં મરણ થાય, એટલે પ્રથમારે-બગાસું, દ્વિતીયારે-છીક, તૃતીયારે-ખાંસી, અર્થાત્ તેઓને લાંબો કાલ વેદના વિદવી પડતી નથી, વલી અપત્ય-પાલન બાદ તુર્ત મરણ પામે એમ ન સમજવું (કવચિત છ માસ અધિક પણ થાય ) મૃત્યુ પામેલ યુગલિઆને | અમિ-સંસ્કાર હોતો નથી, અગ્નિનો અભાવ છે. જેથી તે યુગલમૃત કલેવરને ભારેડ-આદિ પક્ષીઓ ઉપડી સમુદ્ર-ગંગા-સિબ્ધ આદિ નદીમાં નાંખે છે. શ્રીહેમચન્દ્રસૂરિમા પણ આદિનાથ ચરિત્રમાં કહેલું છે. કે-પુરા તમિપુન-કારીદાનિ નrrrઃ નીમિત્રોવાઇ જયણિપુરવુથી . ૧ દશ પ્રકારના ક૯૫-વૃક્ષના નામો, તથા ફળો અને પ્રત્યેકના કાર્યો ૧-મત્તાંગ-(માંગ) આ પ્રથમ કહ૫-વૃક્ષનું નામ છે, મદ ઉપજવવામાં કારણ એવા આ કલ્પવૃક્ષોના ફળો છે, આ લોકમાં દ્રાક્ષાસવ, ચંદ્રહાસ, IRRI પાસપક્વઈશ્ન અતિસ્વાદિષ્ટ-દ્રાક્ષાદિ મધુરતાયુક્ત વિગેરે, માદક પદાર્થોના સશ સુંદર રસ જેવા અિધૂ આનંદદાયક તેવા રસો આ વૃક્ષોના પુપીના ફળોમાં પEસ્વભાવિક-ઉત્પન્ન દ્રવ્યથી નિષ્પન્ન વર્ણ-ગબ્ધ અને રસથી ઉત્પન્ન થાય છે. તે ફળો આદિના ભક્ષણથી આરોગ્ય વિશિષ્ટ બલ-વીર્ય કાન્તિ મદાદિના હેતુના

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56