Book Title: Dipalikakalp
Author(s): Jinsundarsuri
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 51
________________ TRUER ૧૭ ૧૮ ૧૯ 29 23 33 2 29 " ار 23 ', 33 .. 33 33 כן "" 23 સો ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષે અને પાંચ માસ ગયે સત્તરમાં શ્રીસમાધિજીન જન્મ, ખાદનવસે ક્રોડ સાગરોપમે અઢારમાં શ્રીસંવર્જીન જન્મ " એક હજાર ક્રોડ સાગરોપમ બેતાલીશ હર સાત વર્ષે અને પાંચ માસ ગયે અઢારમાં શ્રીસંવરજીન જન્મ, માદ– નવ હજાર ક્રોડ સાગરોપમે ઓગણીશમાં શ્રીયશોધરજીન જન્મ. દશ હજાર ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષે અને પાંચ માસ ગયે ઓગણીશમાં શ્રીયશોધરજીન જન્મ, માદ–નેવું હજાર ક્રોડ સાગરોપમે વીશમાં શ્રીવિજયજીન જન્મ. પચાશ લાખ કોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે ત્રેવીશમાં શ્રીઅનંતવીર્યટન જન્મ, ખાદ–પચાશલાખ ક્રોડ સાગરોપમે ચોવીશમાં શ્રીભદ્રજીન જન્મ. 1 ૨૪માં–શ્રીમહાવીરભગવાનના નિર્વાણુથી-એક કોડાકોડી સાગરોપમ બેતાલીશ હાર્ સાત વર્ષે અને પાંચ માસ ગયે, ચોવીશમાં શ્રીભદ્રજીન જન્મ. એક લાખ ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષે અને પાંચ માસ ગયે વીશમાં શ્રીવિજ્યજીન જન્મ, માદ– નવ લાખ ક્રોડ સાગરોપમે એકવીશમાં શ્રીમવ્રુજીન જન્મ. દશ લાખ ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષે અને પાંચ માસ ગયે એવીશમાં શ્રીમીઁન જન્મ, ખાદદશ લાખ ક્રોડ સાગરોપમે આવીશમાં શ્રીદેવજીન જન્મ, । વીશલાખ ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે ખાવીશમાં શ્રીદેવજીન જન્મ, ખાદ– ત્રીશ લાખ ક્રોડ સાગરોપમે ત્રેવીશમાં શ્રીઅનંતવીર્યજીન જન્મ. RUDURGURU UUUUUUUUUU FU FUL

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56