Book Title: Dipalikakalp
Author(s): Jinsundarsuri
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 50
________________ BRS दीपालिका પોણો પલ્યોપમ છાસઠ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે નવમાં શ્રીપોલિઝન જન્મ, બાદપોણો પલ્યોપમ ન્યૂન એવા ત્રણ સાગરોપમે દશમાં શ્રીશતકીર્તિછન જન્મ. ત્રણ સાગરોપમ છાસઠ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે દશમાં શ્રીશતકીર્તિજીન જન્મ, બાદચાર સાગરોપમે અગ્યારમાં શ્રીમુનિસુવ્રતછન જન્મ. સાત સાગરોપમ છાસઠ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે અગ્યારમાં શ્રીમુનિસુવ્રતજીન જન્મ, બાદ-નવ સાગરોપમે બારમાં શ્રીઅમન જન્મ. સોલ સાગરોપમ છાસઠ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે બારમાં શ્રીઅમ મન જન્મ, ભાદત્રીશ સાગરોપમે તેરમાં શ્રી નિષ્કષાયજીન જન્મ. છેતાલીશ સાગરોપમ છાસઠ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે. તેરમાં શ્રી નિષ્કષાયજીન જન્મ, બાદ-ચોપન સાગરોપમે ચઉદમાં શ્રીનિષ્ણુલાકર્મ જન્મ. એકશો સાગરોપમ છાસઠ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે ચઉદમાં શ્રીનિષ્ણુલાકને જન્મ, બાદ-એકશો સાગરોપમ છાસઠ લાખ છવીશ હજાર વર્ષ જૂન એવા એક કોડ સાગરોપમે પંદરમાં શ્રી નિર્મમજીન જન્મ. એક ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે પંદરમાં શ્રી નિર્મમઝન જન્મ, બાદ–નવ કોડ સાગરોપમે સોલમાં શ્રીચિત્રગુપ્તજીન જન્મ. GST દશ કોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે સેલમાં શ્રીચિત્રગુપ્તજીન જન્મ, બાદ-નેવું ક્રોડ સાગરોપમે સત્તરમાં શ્રીસમાધિજીને જન્મ. STUFFSET TEST ?૭ના SEMESTEE

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56