Book Title: Dipalikakalp
Author(s): Jinsundarsuri
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 49
________________ શ્રી મહાવીરભગવાનના નિર્વાણથી. ચોરાશી હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે (શ્રેણિક રાજાને જીવ) પ્રથમ તિર્થંકર શ્રી પદ્મનાભજીન તરીકે જન્મ, બાદ-અઢીસો વર્ષે બીજા શ્રીસૂરદેવજીન જન્મ. . ચોરાશી હજાર બસોને સત્તાવન વર્ષ અને પાંચ માસ ગયે. બીજા શ્રીસૂરદેવજીના જન્મ. બાદ-વ્યાશી હજાર સાતશોને પચાસ વર્ષે ત્રીજા શ્રી સુપાથજીન જાન્મ. એક લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે ત્રીજા શ્રીસુપાયેંજીન જન્મ, બાદ-પાંચ લાખ વર્ષે ચોથા, શ્રીસ્વયંપ્રભજીન જન્મ. છ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે ચેથા શ્રીસ્વયંપ્રભજીન જન્મ, બાદ-છ લાખ વર્ષે પાંચમાં શ્રીસર્વાનુભૂતિજીન જન્મ. બાર લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે પાંચમાં શ્રી સર્વાનુભૂતિજીન જન્મ, બાદચેપન લાખ વર્ષે છઠ્ઠા શ્રીદેવશ્રુતજીન જન્મ. છાસઠ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે. છ શ્રીદેવશ્રુતજીન જન્મ, બાદ-એક હજાર કોડ વર્ષ ગયે સાતમાં શ્રીઉદયઝન જન્મ. એક હજાર ક્રોડ વર્ષ છાસઠ લાખ અડસેઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે સાતમાં શ્રીઉદયજીન જન્મ, બાદએક હજાર કોડ વર્ષ ન્યૂન એવા પા પલ્યોપમેં આઠમાં શ્રીપઢલજીન જન્મ. પા પલ્યોપમ છાસઠ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે આઠમાં શ્રીપેઢાલજીન જન્મ, બાદઅડધા પલ્યોપમે નવમાં શ્રીપોટિલજીન .

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56