Book Title: Dipalikakalp
Author(s): Jinsundarsuri
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 45
________________ અત્યન્ત પ્રસન્નતા આનંદ પેદા કરનાર, મુખવાસ તૃપ્તિ આહાદ પાનાદિની ગરજ સારે છે. અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં કપ-વૃક્ષો હોય છે. કાલ અને ક્ષેત્રોના પ્રભાવે ઉગે છે. તે કહ૫-વૃક્ષો સ્વાભાવિક ફળો આપે છે. અને યુગલિકોના મનોરથ પ્રમાણે પૂર્ણ કરે છે. ૨-ભૂતાંગ-ભરવામાં કારણ એવા આ કલ્પ-વૃક્ષોથી ઘટે કલશ થાળી વાટકા આદિ નાના પ્રકારના ફળરૂપ વાસણોની ઉત્પત્તિ અને પાપ્તિ થાય છે. કહપ-વોનાં ફળો પત્રાદિ ભાત ભાતના અકારની નકસી કારીગરીવાળા દેખાવમાં અતિ સુંદર મણિ-ર-સુવર્ણ-ઉપાદિના વિચિત્ર ચમકવાલા ફળો વડે કરીને બનેલ હોય છે. અને તેવા આકારના સ્વાભાવિક બનેલ હોય છે. યુગલિકોને અનાજ પાણી ભરવાનું હોતું નથી છતાં તેવા કાર્ય પ્રસંગે આનાથી સાધે છે, ૩-ટિતાંગ-વાછંત્રમાં કારણ આ કપ વૃક્ષના સુંદર ફળો વાંસળી વીંણા-મૃદંગ-કાંચતાલ, આદિ ૪૯ જાતના વાછત્રો, બત્રીસ અદ્ધ દેવી નાટકો, ચિત્રો અને વિચિત્ર ફીલ્મની જેમ જુદા જુદા આકારવાળા ફળો યુગલિકોને આનંદ પમાડે છે. તથાવિધ સ્વભાવથી પરિણામ પામેલાં છે. -જ્યોતિરંગ-સૂર્ય સરખી પ્રભામાં કારણ આ કહ૫-વૃક્ષોના ફળોનો પ્રકાશ સૂર્યના અભાવમાં રાત્રીના સમયે અંધકારમાં પ્રકાશ આપે છે. જે HIળોના પ્રકાશને જોતાં આંખને સુખ ઉપજે તેવો કિનું સૂર્યની માફક ઉનહિ જેથી રાત્રીમાં યુગલિઆઓને ગમનાગમનમાં મદદગાર બને છે. ઈલેકટ્રીકલિમ્પાદિની જેમ માટે દિવસે આનું પ્રયોજન હોતું નથી. ' પ-દીપાંગ-દીવા સર તેજ આપે છે. આ ક૫-વૃક્ષોના ફળો જેમ ઘરમાં દીવો પ્રકાશ આપે છે. તેમ આ રાત્રીમાં અંધકારવાળા સ્થાનોમાં આ વૃક્ષોના શ્રેષ્ઠ ફળો ફાનસ દીપકની જેમ સરખા પ્રકાશને આપે છે. ( જ્યાં જ્યોતિરંગનો અભાવ હોય ત્યાં દીપાંગથી પ્રકાશ મેળવે.) જ્યાં ત્યાં હાથમાં લઈ જતાં પ્રકાશ આપે. ૬-ચિત્રાંગ-પંચવર્ણના વિવિધ જાતિના પુષ્પો, પુષ્પકકો ગુચ્છાઓ તોરણ નાનાવર્ણની પુષ્પની માળાઓ આદિ આપે છે. આ ક૯૫-વૃક્ષના ફળ અનેક પ્રકારના રસવડે યુક્ત દ્રાણ-તર્પણ અતિઅમંદ-સૌરભમય તથા પ્રકારના સ્વભાવથી જ પરિણમન પામેલ હોય છે. ૭-ચિત્રરસાંગ-અતિ ઉત્તમ નાના પ્રકારની રસવતીમાં કારણ આ કહ૫-વૃક્ષોના ફળો તથા પ્રકારની જે રસવતી કે સ્વાદિષ્ટ જુદી જુદી જાતના. TI ખાદ્ય પદાર્થ જેવાકે સિંહ-કેશરીખા લાડુ, ઘેબર-કલાકંદ-બરફી-મેસુર-પેડા-આસુદી–દુધપાક-દાળ-અખંડ-સ્વચ્છ ૫કવ તાંદુલ શાકાદિ પાક શાસ્ત્રની

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56