Book Title: Dipalikakalp
Author(s): Jinsundarsuri
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 42
________________ दीपालिका ॥१३॥ 9555555555HIFFEREF55HISHEHAHTHHTHES श्रीचन्द्र'-नामः श्रीभूतिः-श्रीसोमः -पद्म-संज्ञितः॥ ३४३ ॥ महापद्मों-दर्शनाख्यो-विमलो'-मलवाहनः। भरतेऽरिष्ट'-नामा च भाविनश्चक्रवर्तिनः ॥३४४॥ नन्दिश्च नन्दिमित्राख्यो-नाम्ना सुंदरबाहुकः। महाबाहू-रतिवलोमहाबलो-बलस्तथा ॥३४५॥ द्विपृष्ठश्च-त्रिपृष्ठश्च विष्णवो भाविनो नव । तिलको-लोहजंघश्च-वज्रजंघश्च-केशरी ॥३४॥ बलि-पलादनामाना-वपराजित-भीमकी । सुग्रीवश्च प्रतिकृष्णाः खचक्रेण हता नव ॥ ३४७॥ जयन्तो व्याजितो-धर्म:सुप्रभातः-सुदर्शनः । आनन्दो-नन्दनः-पद्मः संकर्षणो-बला नव ॥ ३४८ ॥ एकषष्टिस्तृतीयारे शलाकापुरुषास्तथा । उत्सर्पिण्यास्तुरीये तु जिनश्चक्री च भाविनौ ॥ ३४९॥ कल्पद्रुमे समुत्पन्ने युग्मिनो भाविनस्ततः। अष्टादशकोटिकोटीरंतराणि निरन्तरम् ॥ ३५०॥ उत्सर्पिण्यवसर्पिण्यौ कालचक्रं निगद्यते । तान्यतीतान्यनन्तानि पुन विनि भारते ॥ ३५१॥ १-श्रीदन्तः-भावलोकनकाशे। २-अतिवासुवाः ३-सागराणि । *-ते ते मारामा मनुष्य तथा तिर्थम-पंथन्द्रिय-युगवि सोनु, सामान्य-२१३५, वर्तन, भने परिस्थिति. આ અવસર્વિણિના પ્રથમ બીજો અને ત્રીજ (અને ઉત્સર્પિણીના-ચોથો પાંચમો અને છ3) આરામાં બધાએ ગર્ભજ મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય યુગલિકરૂપ (સ્ત્રી-પુરૂષ યુમરૂપ) જન્મ પામે છે. એટલે તે યુગલિઆ કહેવાય છે, અને તે તરૂણ અવસ્થાએ પતિ-પનીરૂપ) | વ્યવહારથી સંકળાય છે. બધાએ યુગલિઆઓ નિસર્ગિક ભાવથી શ્રેષ્ઠ સદેવ પ્રસન્ન મનવાલા, અ૫રાગ દ્વેષ મોહ માયા કષાયાદિ વાળા હોય તેને લઈને કોઈને કોઈજાતનું સંઘર્ષણ થવાની કલ્પના રહેતી નથી. તે વખતના હસ્તી સિંહ બાન્નાદિ હિંસક હોવા છતાં યુગલ-ધમ તિર્યંચ-પંચેન્દ્રિય પ્રાણિઓ કાલ-પ્રભાવે ૫શુ શિકારાદિ (માંસ-ભક્ષણ) કરતા નથી, અને દયાર્દ ભર્યા હયાથી વર્તે છે, કિન્ત કલ્પવૃક્ષના પત્ર પુષ્પાદિનું ભક્ષણ કરી સ્વજીવન નિર્વાહ કરે છે. અને તે યુગાલઆ મરીને દેવગતિમાં જાય છે. તે મનુષ્ય-યુગલિઆઓ મરીને દેવગતિમાં જાય તેમાં આશ્ચર્ય શું?

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56