Book Title: Dhhadhala Pravachana 3
Author(s): Daulatram Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 248
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીતરાગવિજ્ઞાન ભાગ-૩] ૫૨૯. આત્માને જાણ્યા વગર તેની શ્રદ્ધા થઈ શકે? ના, બંને સાથે જ થાય છે. ૫૩૦. જ્ઞાનીના જ્ઞાનમાં કેટલા નયો છે? - અનંત. ૫૩૧. જ્ઞાન મોક્ષનું સાધક ક્યારે થાય ? અંતરમાં વળીને આત્માને અનુભવે ત્યારે. ૫૩૨. મોક્ષમાર્ગના નિશ્ચય ને વ્યવહાર ક્યાં લાગુ પડે? જ્યાં સાચો માર્ગ પ્રગટયો હોય ત્યાં. ૫૩૩. અનંતકાળથી રાગ કરવાં છતાં સુખ કેમ ન મળ્યું? કેમકે સુખનું સાધન રાગ નથી. ૫૩૪. તો સુખનું સાધન શું છે? વીતરાગ-વિજ્ઞાન જ સુખનું સાધન છે. ૫૩૫. રાગથી લાભ નથી માનતો એમ ક્યારે કહેવાય ? રાગથી જુદી ચેતનવસ્તુનું લક્ષ કરે ત્યારે. ૫૩૬. કેવળ-જ્ઞાન અને શ્રુત-જ્ઞાન, બંનેની જાતમાં કંઈ ફેર છે ? ના, બંને એક જ જાતનાં છે. ૫૩૭. શેમાં ઉપયોગ જોડતાં સુખ થાય ? સુખસ્વરૂપી આત્મામાં ઉપયોગ જોડતાં સુખ થાય. ૫૩૮. ત્વરાથી શું કરવું ? [ ૨૩૩ ‘સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.' ૫૩૯. રાગમાં અંશે પણ આનંદ છે? ના, તેમાં તો દુ:ખ જ છે. ૫૪૦. રાગ દુઃખ છે, દુઃખ વડે સુખ સધાય ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272