Book Title: Dhhadhala Pravachana 3
Author(s): Daulatram Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૨૩૮ ]
વીતરાગવિજ્ઞાન ભાગ-૩
૫૮૨. સાતતત્ત્વની શ્રદ્ધા ક્યારે સાચી થાય ? શુદ્ઘનયવડે તેમાંથી શુદ્ધાત્માને તારવી લ્યે ત્યારે.
૫૮૩. જીવતત્ત્વ કોને કહેવાય?
જે સદાય ઉપયોગસ્વરૂપ છે તે જીવ છે. ૫૮૪. જીવતત્ત્વ જગતમાં કેટલા છે? ૫૮૫. તે જીવોના કેટલા ભેદ પડે છે?
અનંત.
ત્રણ, બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. ૫૮૬. બહિરાત્મા કેટલા છે? .. અનંત. ૫૮૭. અંતરાત્મા કેટલા છે? ૫૮૮. પરમાત્મા કેટલા છે? ૫૮૯. બહિરાત્મા કોણ છે?
..... અસંખ્યાત. અનંત.
બહારમાં શરીરને આત્મા માનનારા બહિરાત્મા છે.
૫૯૦. અંતરાત્મા કોણ છે?
અંતરમાં દેહથી અંતરાત્મા છે.
૫૯૧. ૫૨માત્મા કોણ છે?
પરમ એવા સર્વજ્ઞપદને પામેલા આત્મા તે પરમાત્મા છે. ૫૯૨. પરમાત્માના કેટલા પ્રકાર?
ભિન્ન આત્માને જાણનારા
(૧) શરીરવાળા અરિહંત; (૨) શરીર વગરના સિદ્ધ. ૫૯૩. અરિહંત પરમાત્મા કેટલા છે? ..... લાખો. ૫૯૪. સિદ્ધ પરમાત્મા કેટલા છે?
અનંત.
૫૯૫. અજીવ તત્ત્વના કેટલા ભેદ છે?
પાંચ પુદ્ગલ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272