Book Title: Dhhadhala Pravachana 3
Author(s): Daulatram Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 246
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીતરાગવિજ્ઞાન ભાગ-૩] | [ ૨૩૧ ૫૦૭. અરિહંતના આત્માને ખરેખર ઓળખે તો શું થાય? પોતાના આત્માનું સાચું સ્વરૂપ ઓળખાય, એટલે દર્શનમોહનો નાશ થઈને સમ્યગ્દર્શન પ્રગટે. ૫૦૮. અરિહંત પ્રભુના દ્રવ્ય-ગુણ-પર્યાય કેવાં છે? એ ત્રણે ચેતનમય છે. ૫૦૯. તેમાં ક્યાંય જરાય રાગ છે? ... ના. પ૧૦. એમ ઓળખતાં શું થાય? પોતામાં ચેતન અને રાગની જુદાઈનો અનુભવ થાય. ૫૧૧. પોતાના શુદ્ધઆત્માની ઓળખાણ, અને અરિહંતદેવની ઓળખાણ- તેમાં પહેલું કોણ? –બંને સાથે થાય છે. ૫૧૨. તે ઓળખાણ ક્યારે થઈ ? જ્ઞાનપર્યાય અંતરમાં વળી ત્યારે. પ૧૩. રાગવડ મોક્ષમાર્ગ શરૂ થાય? ના, આત્માના અનુભવ વડે જ મોક્ષમાર્ગ શરૂ થાય. પ૧૪. ચૈતન્યપ્રભુને લક્ષમાં લેતાં શું થયું? આત્મામાં આનંદસહિત કેવળજ્ઞાનના અંકૂરા ફૂટ્યા. પ૧૫. શુભરાગમાંથી જ્ઞાનનો અંકૂર આવે? – ના. પ૧૬, આનંદનો માર્ગ ક્યો છે? આતમરામ નિજ પદમાં રમે તે આનંદનો માર્ગ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272