________________
સ્વાર્થ વિના માત્ર પરોપકાર બુદ્ધિથી તત્ત્વજ્ઞાનના પ્રચાર કરી અનેક ભવ્ય પ્રાણીઓને સદાચાર-પ્રામાણિકપણુ' ઇત્યાદિ ગુણાયુકત બનાવી ગયા ાય, જો કે ખાલ જીવો પોતાના સંસારવ્યવહાર બંધ પડી જવાના ભયથી તેવાં ઉત્તમ મહાપુરૂષ ઉપર અનેક જાતના હલ્લા કરેજ છે, છતાં પરાપકાર એકજ જેનુ' ધ્યેય છે એવા મહાપુરૂ તેષા ન ગણકારતાં કેવળ સૌંસારાસક્ત પ્રાણીઓને દુતિથી કેમ બચાવ થાય તેજ માત્ર લક્ષ્યમાં રાખીને કાર્ય ધપાવેજ ગયા હોય એવા મહાપુરૂષાનુ' જીવનચરિત્ર જાણવુ અને બની શકે તેટલા સાર લઈને તે પ્રમાણે વર્તવું, તે કઈ કઈ રીતે પોતાનુ અને ખીજાઓનુ` ક્લ્યાણુ સાધી શકયા તે જાણવા અને તેના જીવનને આપણી સન્મુખ આદર્શ તરીકે રાખી આપણી કઈ કઈ ખામીઓ છે તે જાણીને સુધારવા માટે મહાપુરૂષોનાં જીવનચરિત્ર પ્રગટ કરવાનો મુખ્ય ઉદ્દેશ હાય છે. આવાજ ઉદ્દેશને ધ્યાનમાં રાખી આ મહાપુરૂષનુ જીવનચરિત્ર અત્રે આપવામાં આવ્યું છે. શ્રીદીક્ષાપ્રાપ્તિવન અધિકાર—
જે મહાપુરૂષનું જીવનચરિત્ર અત્રે કહેવા ધારીએ છીએ તે મહાપુરૂષ પૂજ્ય શ્રી મૂલચંદજી મહારાજના મુખ્ય શિષ્ય અને પૂજ્ય ખાલબ્રહ્મચારી શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજીના વડીલ ગુરૂભ્રાતા સ્વનામધેય શ્રીગુલાબવિજયજી મહારાજ છે.
જન્મસ્થાન
ત્રિકાલજ્ઞાની શ્રીજિનેશ્વર ભગવતાએ શ્રીમદ્ ઉત્તરાધ્યયનસૂત્રાદિ સિદ્ધાન્તામાં સાધુ ધર્મના યથા પાલનથી નિર્જરા જ કુલિત થઇ શકે ઇત્યાદિ હેતુથી કમાવ્યું છે કેઃ—
સાધુ–મુનિત્યાગી શ્રમણા પાતાનાં પૂર્વ અવસ્થાનાં પરિચિત જન્મસ્થાન સ્વજન સબંધી પરિજનાદિ યાદ ન કરે.' એ આજ્ઞા પાલનના પ્રત્યક્ષ અમલ આપણા ચરિત્રનાયકમાં જોવાતા હતા. કેમકે તેઓશ્રીએ એકંદર ૫૫ વર્ષ સુધી સાધુજીવન ગાન્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org