________________
પ્રાતે આ પછીના મારા તરફથી હવે પછી પ્રગટ થનાર પ્રસ્થાવલિના ચતુર્થ પુષ્પ ઉપરક્ત. પ્રાચીન–સ્તોત્ર-સંગ્રહ ભાગ ૨ જે અને પંચમ પુષ્પ તરીકે “શ્રી જૈન ચિત્રકલ્પદ્રુમ” નામને ગ્રંથ કે જેમાં જૈન ગ્રંથભંડારોમાં છુટા છુટાં વેરાયેલાં કિંમતી કળા મૌક્તિકેની માળા સમા અને પૂર્વના જૈન મંત્રીશ્વરે તથા ધનાઢય જૈનેએ લાખ અને કરડે રૂપિઆ ખચીને તૈયાર કરાવેલ અને આજ સુધી સંઘરી રાખેલા રત્નોની ખાણ સમા કલાસંગ્રહ તરફ વાચકેનું ધ્યાન ખેંચીને મારૂં આ ટુંક નિવેદન સમાપ્ત કરૂં છું.
શ્રાવણ વદિ. ૮
જન્માષ્ટમી સંવત. ૧૯૯૧
) ઈ.
સારાભાઈ મણિલાલ નવાબ
હાલ લીમડાળ, વડેદરા,
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org