________________
આધાર વિષ્ટા કે તેમાં હાથ નાંખ વગેરે દોષ–દષ્ટિ હોતી નથી. પણ ફકત ઉત્તમ પદાર્થ હાથ કરી લે એજ મુખ્ય ધ્યેય હોય છે. તેવીજ રીતે ચારિત્ર-ત્યાગની ભાવના પ્રબલ જાગી કે બસ એ મેળવવું એજ એક ધ્યેય !
આપણા આ ચરિત્રનાયક મહાપુરૂષને રસને પ્રત્યક્ષ સ્વાદ લેવાની તમન્ના લાગી છે ને તે સ્થાને સહવાસ વિશેષે કરીને યતિવર્ગને હતે, ચારિત્રગ્રહણની તમન્નામાં ને તમનામાં ત્યાં એક યતિની પાસે આ મહાપુરૂષે દીક્ષા ગ્રહણ કરી.
પૂર્વાચાર્યોએ સિદ્ધાન્તમાં આત્મવિકાસની ભૂમિકા વર્ણવતા સમજાવ્યું છે કે જે આત્માને એઘથી પણ ધર્મભાવના જાગે તે આત્મા જ્યારે ત્યારે પણ ચડતો ચડતો અનુક્રમે શુદ્ધ ચારિત્રાદિ ઉત્તમ વેગ મેળવે ! પૂર્વાચાર્યોની આ કારિકા આપણા ચરિત્રનાયકને બરાબર સત્યરૂપે નિવઠી. યતિદીક્ષા લીધા બાદ સ્વગુરૂની આજ્ઞામાં રહીને તેમના તરફથી મળતા શિક્ષણ મુજબ ચારિત્ર આરાધન કરતાં બે વર્ષ લગભગ પૂરાં થયાં. તે દરમ્યાન આ મહાપુરૂષ શાસ્ત્રસિદ્ધ:ન્તના અભ્યાસપૂર્વક તવ નિર્ણયની વિવેચનામાં મશગુલ રહી જીવનશુદ્ધિની વૃદ્ધિ કરી રહ્યા હતા છતાં તેટલાથી સંતુષ્ટ નહી થતાં પિતે જે ગુરૂકુલવાસમાં રહ્યા હતા ત્યાં તેમને ત્યાગના સાધનમાં ઘણી અપૂર્ણતા ભાસતી હતી, તેથી તે માટે યોગ્ય સાધનની શોધ પણ ચાલુ રાખવા લાગ્યા. પરંતુ દેશ ભિન્ન હોવાથી ને યતિસંપ્રદાયના નકકી કરેલા–મર્યાદિત ક્ષેત્રમાં રહેવાનું હોઈ સંવેગી ગુરૂને ગ તેમને તુરતજ ન મલ્યા, તથાપિ તે તરફની તીવ્ર અભિલાષાના બળે સાત વર્ષ વીતી ગયા બાદ ત્રણયવાળા એક સાધુને વેગ તેઓશ્રીને થયો. યતિવર્ગની અપેક્ષાએ એમના તે બાહ્યત્યાગથી આર્ષાઈ તેમને આશ્રય લીધે, છતાં જિજ્ઞાસા એ વસ્તુ કે એરજ હોય છે. તેઓના હૃદયમાં ત્યાં પણ હમેશાં થયા કરતું હતું કે મારા પુણ્યગે પ્રાપ્ત થએલાં આલબને છે કે મને પિતાને તે અમુક અંશે ઉચ્ચમાર્ગે સચરવાને કારણભૂત-મદદગાર થયાં છે, તથાપિ મારું મન જે સ્થિતિમાં રહેવા તલસી રહ્યું છે તેવું આ લંબન હું જ્યાં છું ત્યાં હજુસુધી દેખાતું નથી ઈત્યાદિ નિર્મલ વિચારોએ સવેગી ગુરૂની શોધમાં પ્રેરણા ચાલુ રખાવી અને એ
Jan Education Internal
For Private 3 Personal Use Only
www.jainebraryorg