________________
પ્રતિષ્ઠા આદિ ધાર્મિક કાર્યો સંબંધી અપાતા મુહૂર્તાદિના સુગે તે તે કાર્યો નિવિદનપણે પાર પડતાં હતાં, જીવનના અંત સુધી તેઓશ્રી પ્રતિદિન ૧૫૦૦ દેઢહજાર કેને સ્વાધ્યાય કરતા હતા. આ પુણ્યપુરૂષને પૂર્વ પુર્યોદયે શરીર એટલું બધું સુકોમળ પ્રાપ્ત થયું હતું કે જે ત્યાગ વૈરાગ્યને દિક્ષિત અવસ્થા ન હોય તે આવા શરીરવાળાને કંઈ જતના એશઆરામ ભાગવવાનું કલ્પી શકાય ! પરંતુ અહીં તે પૂર્વપુણ્યોદયે ત્યાગમાગ અને તે પણ જિનેશ્વરદેએ પ્રરૂપે પ્રાપ્ત થએલ એટલે એવા સુકુમાર શરીરને પણ જેટલું બને તેટલું કરવું જોઈએ “દુવં મારું–હસ્ય સારું વ્રતધાર ૨' એ એકજ દયેય તેઓશ્રીની સન્મુખ હોવાથી ઉનાળા જેવી ઋતુમાં ભલભલાને પણ પ્રમાદ ઘેરી લે. તેઓશ્રીના સુકમલ શરીરને તે તે ઋતુ તદન અસહ્ય લાગતી છતાં આ મહાપુરૂષ તેવા સમયે પણ વિહારમાં કે શ્રી સંઘના કોઈ કાર્યમાં સમયાતીત થતું હોય તે તે થવા દેતા છતાંએ પિતાના નિરંતર ચાલુ સ્વાધ્યાયમાં ખલેલ પડવા દેતા નહિ. વળી પ્રાયઃ છેલ્લા મૃત્યુ અવસર સિવાય સહેજ હવાજન્ય સુસ્તી જેવું કંઈ વખત થયું હશે તે એ સ્વાધ્યાય ધ્યાનમાં કોઈપણ દિવસે ભંગ નહિ. આ ચરિત્રના લેખકને પણ અનુભવ છે કે આ મહાપુરૂષ પ્રાતઃકાળે બહુજ વહેલા ઉઠતા અને સ્વાધ્યાય હમેશાં ચાલુ રાખતા.
દીક્ષાની શરૂઆતથી કે છેવટની અંતિમ ઘડી સુધી આહારનિહારમાં તેઓશ્રી બહુ નિયમીત હતા. પ્રાયઃ બપોર પછી તે આહાર કઈ ખાસ કારણ સિવાય લેતા નહિ. તેઓ અમુક ગણતરીની વસ્તુઓ જ આહારમાં વાપરતા, આવી રીતે ઇન્દ્રિયનું દમન કરી નાખનાર મહાપુરૂષના કષાય જયને માટે તે કહેવું જ શું ? વિહાર અને પ્રતિબેધ
તેઓશ્રીએ ગુજરાત, કાઠીઆવાડ, મારવાડ, મેવાડ આદિ અનેક પ્રદેશમાં વિચરી અનેક ભવ્યાત્માઓને પ્રતિબધ્યા છે. અંતિમ અવસ્થાના છેલ્લાં થોડાં વર્ષે ગુજરાત અને કાઠીઆવાડમાં જ બહુધા તેઓશ્રી વિચર્યા હતા. આ પુરૂષમાં પ્રતિબંધ કર
Jain Education International
For Private Personel Use Only
www.jainelibrary.org