________________
श्रीमन्मुक्तिविजयगणिपादपद्मेभ्यो नमः પ્રાતઃસ્મરણીય તપાગચ્છાધિપતિ પૂજ્યપાદ ૧૦૦૮ શ્રીમાન શ્રીમૂલચંદજી (શ્રીમુક્તિવિજયજી ગણિ ) શિષ્ય-પૂજ્ય શ્રી ગુલાબવિજયજી મહારાજનું
જીવનચરિત્ર
साधूनां दर्शनं पुण्यं तीर्थभूता हि साधवः । काले फलन्ति तीर्थानि सद्यः साधुसमागमः ॥ १॥
પ્રસ્તાવના યથાર્થ સાધુજનનું માહામ્ય જરાપણું અતિશક્તિવાળું હોતું નથી, જેઓ પિતાના ચારિત્ર્યજીવન અને ઉપદેશ વડે હજારે મનુષ્યોને માનવજન્મની સાર્થક્તાને સન્માર્ગ દર્શાવી, નશ્વર પદાર્થોના મેહમાં તણાતા બાલજીને સત્ય (મુકિત) માર્ગના પંથ તરફ વાળી ગયા હોય, તેઓના માહાભ્યનું તે કહેવું જ શું ? જેઓ સ્થલ દેહે પિતે વિદ્યમાન નહિ હોવા છતાં પિતાની અમૃત વાણી વડે અનેક ભવ્ય મનુષ્યના હૃદયાસન પર બિરાજી રહ્યા હોય છે, તેઓના માહાભ્યને કેણું કળી શકે ? પૃથ્વી પટપર પેદા થઈ, વિલુપ્ત થઈ ગયેલા વિપુલવૈભવશાળી ચક્રવતિ જેવાઓનાં નામ પણ કાળબળે સ્મૃતિ પટથી નાશવંત થતાં જાય છે, પરંતુ ઉત્તમ ચારિત્ર્યવાન સાધુ પુરૂષોનાં કથન અને વર્તન સમયના વહેવા સાથે ઉત્તરોત્તર પ્રચલિત થઈ અનેક ભવ્ય મનુષ્યનાં હૃદયના દુષ્ટ વિકાને હંફાવી ચાવત્ મુક્તિસુખનાં અધિકારી બનાવવામાં સહાયભૂત થાય છે.
જે મહાપુરુષ ધનાદિક ક્ષણભંગુર પદાર્થથી નહિ પરંતુ પિતાની અસાધારણ શકિત અને બુદ્ધિથી અંગત કઈપણ જાતના
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org