Book Title: Dharmratna Prakaran Part 02 Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana View full book textPage 3
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ ( 1). ___कृत मनुष्टित-व्रतविषयं कर्म कृत्यं वक्ष्यमाणं-पेन-स कृतकृतક્રમ (), તથા શીલાની ચિમન હN (૨ ), કુળવાન विवक्षित गुणोपेतः (३), चकारः समुच्चये भिन्न क्रमश्च तत्र ऋजुन्यवहारी च सरलमना च ( ४ ), गुरु शुश्रूषो गुरुसेवाकारी (५), प्रवचन कुशलो जिनमत तत्ववित् ( ६ ), खलु रवधारणे-एवं विध एव-श्रावको भवति-भावे भाव विषये भाव श्रावक इति गायाक्षरार्थः भावार्य स्वतएव सूत्रकृद् विभणिपु-यथोद्देशे निर्देश इति न्यायात् • कृतव्रतकर्माण मादा वाह. | યિા થv91–ાઈ-હિન-વિજુ કળુ, ટીકા, વ્રત સંબંધી અગાડી કહેવામાં આવનાર ફરજો જેણે બજાવી હેય તે કૃતવત કર્મ કહેવાય. તેમજ શીળવાન ( એનું સ્વરૂપ પણ આગળ કહેવામાં આવનાર છે ) તથા ગુણવાન એટલે અમુક ગુણોથી સહિત ( આ સ્થળે ચકાર સમુચ્ચયાર્થી છે, અને તે ભિન્ન ક્રમ છે ) તથા ઋજુ વ્યવહારી એટલે સરળ મન વાળ, તથા ગુરૂ શુશ્રુષ એટલે ગુરૂની સેવા કરનાર, તથા પ્રવચન કુશળ એટલે જિન મતના તત્વને જાણનાર એ જે હેય તેજ ખરેખર ભાવ શ્રાવક થાય. એ ગાથાને અક્ષરાર્થ છે. . ભાવાર્થ–પોતેજ સૂત્રકાર કહેવા ઇચ્છતા “ઉદ્દેશ મુજબ નિર્દેશ” એ ન્યાયથી પહેલાં કૃત વ્રત કર્મનું આ સ્વરૂપ કહે છે. ત્યાં સાંભળવું–જાણવું–લેવું અને પાળવું તેમાં તત્પર એમ કૃત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 522