________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
( 1). ___कृत मनुष्टित-व्रतविषयं कर्म कृत्यं वक्ष्यमाणं-पेन-स कृतकृतક્રમ (), તથા શીલાની ચિમન હN (૨ ), કુળવાન विवक्षित गुणोपेतः (३), चकारः समुच्चये भिन्न क्रमश्च तत्र ऋजुन्यवहारी च सरलमना च ( ४ ), गुरु शुश्रूषो गुरुसेवाकारी (५), प्रवचन कुशलो जिनमत तत्ववित् ( ६ ), खलु रवधारणे-एवं विध एव-श्रावको भवति-भावे भाव विषये भाव श्रावक इति गायाक्षरार्थः भावार्य स्वतएव सूत्रकृद् विभणिपु-यथोद्देशे निर्देश इति न्यायात् •
कृतव्रतकर्माण मादा वाह. | યિા થv91–ાઈ-હિન-વિજુ કળુ,
ટીકા, વ્રત સંબંધી અગાડી કહેવામાં આવનાર ફરજો જેણે બજાવી હેય તે કૃતવત કર્મ કહેવાય. તેમજ શીળવાન ( એનું સ્વરૂપ પણ આગળ કહેવામાં આવનાર છે ) તથા ગુણવાન એટલે અમુક ગુણોથી સહિત ( આ સ્થળે ચકાર સમુચ્ચયાર્થી છે, અને તે ભિન્ન ક્રમ છે ) તથા ઋજુ વ્યવહારી એટલે સરળ મન વાળ, તથા ગુરૂ શુશ્રુષ એટલે ગુરૂની સેવા કરનાર, તથા પ્રવચન કુશળ એટલે જિન મતના તત્વને જાણનાર એ જે હેય તેજ ખરેખર ભાવ શ્રાવક થાય. એ ગાથાને અક્ષરાર્થ છે. . ભાવાર્થ–પોતેજ સૂત્રકાર કહેવા ઇચ્છતા “ઉદ્દેશ મુજબ
નિર્દેશ” એ ન્યાયથી પહેલાં કૃત વ્રત કર્મનું આ
સ્વરૂપ કહે છે. ત્યાં સાંભળવું–જાણવું–લેવું અને પાળવું તેમાં તત્પર એમ કૃત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org