________________
श्रीमान् देवेंद्रसूरि विरचितः
श्री
धर्म रत्न प्रकरण.
भाग २ जो.
सटीक.
तान्येव लिंगा न्याह. कयवयकम्मो तह सीलवं च गुणवं चर उज्जु ववहारी', गुरुसुस्सूसो पवयण कुसलो खलु सावगो भावे ॥ ३३ ॥
શ્રીમાન દેવેંદ્રસૂરી વિરચિત,
श्री . ધર્મ રત્ન પ્રકરણ
ભાગ ૨ જે.
सौ. . ભાવ શ્રાવકના લિંગ કહે છે. વ્રતની ફરજ બજાવનાર હોય, શીળવાન હય, ગુણવાન હય, ઋજુ થવહારી હોય, ગુરૂની શુશ્રુષા કરનાર હોય અને પ્રવચનમાં કુશળ હોય, તેજ ભાવ શ્રાવક કહેવાય, ૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org