________________
.. सार श्रान
.
.
कयवयकम्मो चउहा-भावस्थो तस्सि मो होइ ॥ ३४ ॥
(टीका) तत्र तेषु षट्स लिंगेषु मध्ये-कृतव्रतकर्मा चतुर्दा चतुर्भेदो भवतीति संबंधः तानेव भेदा नाह. आकर्णनं श्रवणं (१), बान मवयोषः (२), ग्रहणं प्रतिपत्तिः (३) प्रतिसेवनं तथा सम्यक्पाळनं (४), ततो इंद्र-स्तेषु-वताना मिति प्रक्रमाद् गम्यते-उद्युक्त उद्यमवान्-भावार्थ ऐदंपर्य-तस्य चतुर्विधस्याप्यय मासनं भणिष्यमाणो भवतीति. अथ भावार्थ विभणिः प्रथम माकर्णनभेदं विपरीतुं.
गाथा पूर्वार्द्ध माह. विणयबहुमाणसारं-गीयस्थाओ करेइ वयसवणं, ..
વ્રત કર્મ ચાર પ્રકારે છે. તેને ભાવાર્થ આ રીતે છે
A તે છ લિંગોમાં કૃત વ્રત કર્મ ચાર ભેદે છે. તે ભેદ કહે છે– (વ્રતનું) આકણન એટલે સાંભળવું, જ્ઞાન એટલે સમજવું, પ્રહણ એટલે સ્વીકાર અને પ્રતિસેવન એટલે તે રીતે બરાબર પાળવું. એ ચાર વાતમાં લઘુકત એટલે ઉધમવાન હેય. એ ચારે પ્રકારને ભાવાર્થ હવે તરત કહેવામાં આવનાર છે.
હવે ભાવાર્થ કહેવા માટે પહેલાં સાંભળવાના ભેદને વિવ
રી બતાવવા અરધી ગાથા કહે છે. ગીતાર્થ પાસેથી વિનય બહુ માન સહિત વ્રત શ્રવણ કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org