________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
(ટલા ) विनयोभ्युत्थानादिः-बहु मानो मानस प्रीति विशेष-स्ताभ्यां सारं प्रशस्तं यथा भवत्येवं-व्रतश्रवणं करोतीति योग-इह चत्वारो भंगाः
कश्चिद् धूर्ता विनयसारं वंदनादिदानतः शृणोति परिज्ञानार्थी, नपुन व्याख्यातरि बहुमानवान् भवति, गुरुकर्मत्वात्.
अन्यस्तु बहुमानवान् भवति, न विनयं प्रयुक्ते, शक्ति विकलत्वात् स च ग्लानादिः
अन्यस्तु प्रत्यासम्मकल्याणकलापालंकृतशरीरः मुदर्शन श्रेष्टीवत् विनय बहुमानसारं शृणोति.
. कश्चिद् गुरुतरकर्मा द्वितयमपि परिहरति, शृणोति च न च तस्मै गुरोरप्या गमानुसारि प्रवृत्तेः कथयितुं युक्तं.
ટીકા વિનય એટલે સામે ઉઠી જવું વગેરે અને બહુમાન એટલે મનની પ્રીતિ તે બેથી સારું એટલે પ્રશસ્ત થાય તેમ વ્રત શ્રવણ કરે. ઈહાં ચાર ભાંગા છે –
કોઈક ઠગાર હોઈ વાંદણ વગેરે દઈ વિનય પૂર્વક પરિજ્ઞાનના માટે સાંભળે, પણ બતાવનાર પર બહુમાન ધરનાર ન હય, કેમકે તે ભારે કર્લી હેય છે. - બીજે બહુમાનવાળે હેય, પણ શકિત વિકલ હેવાથી વિનય નહિ કરે તે જે માંદ વગેરે હોય તે જાણે.
ત્રીજો કલ્યાણના કળાપને તરતમાં પામનાર હોવાથી સુદર્શન શેઠના માફક વિનય તથા બહુમાન પૂર્વક સાંભળે છે.
ચોથે અતિ ભારે કર્મ હેવાથી વિનય અને બહુમાન એ બન્નેથી રહિત થઈ સાંભળે છે. એવા તરફ આગમ પ્રમાણે ચાલનાર ગુરૂએ (કંઇ પણ ) કહેવું યુકત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org