Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 9
________________ ૫૦. ભગવાનના અંગથી ઉતારેલો વાસક્ષેપ શ્રાવક લઈ શકે ? ૫૧. ભાઈઓ-બહેનોનું સામાયિક એક સાથે રાખી શકાય ? ૫૨. દેરાસરની ધજાનો પડછાયો ઘર ઉપર પડે તો તે ઉચિત છે ? ૫૩. નિર્માલ્ય પુષ્પોનો નિકાલ ક્યાં કરવો ? ૫૪. સાધ્વીજી ભગવંતો પુરુષો સમક્ષ પાટ ઉપરથી વ્યાખ્યાન આપી શકે ? ૫૫. સાધર્મિક વાત્સલ્યમાં બૂફે-ભોજન કરી શકાય ? ૫૬. વીશસ્થાનકની પૂજા કર્યા પછી અરિહંતની પૂજા થાય ? ૫૭. ધર્મ ક્ષેત્રની ૨કમ ધર્મક્ષેત્ર સિવાય બીજે વાપરી શકાય ? ૫૮. ભગવાનની ઝોળી બનાવી પૈસા ઉઘરાવવા ઉચિત છે ? ૫૯. ધર્મનાં કે અન્ય ફાટી ગયેલા પુસ્તકો ક્યાં, કેવી રીતે પરઠવવાં ? ૬૦. પ્રભુ પ્રતિમાને ચક્ષુ, શ્રીવત્સ, કપાળી વગેરે કઈ રીતે લગાવાય ? પરિશિષ્ટ-૬ દેવદ્રવ્ય વગેરે સાત ક્ષેત્રનાં વહીવટના અધિકારી કોણ ? → પરિશિષ્ટ-૭ શાસ્ત્રાનુસા૨ી મહત્ત્વનો નિર્ણય : સ્વપ્નોની ઘીની બોલીમાં સરચાર્જ (વૃદ્ધિદર) વધારીને તે વધારો સાધારણમાં લઈ જવાય નહિ. પરિશિષ્ટ-૮ સ્વપ્નની ઉપજનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય ! ♦ પરિશિષ્ટ-૯ દેવદ્રવ્યની રક્ષા તથા તેનો સદુપયોગ કઈ રીતે કરવો ? દેવદ્રવ્યની ૨કમ જૈન શ્રાવકોને વ્યાજ લઈને આપી શકાય ? આ પાના : ૦ પરિશિષ્ટ-૧૦ પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી ? ♦ પરિશિષ્ટ-૧૧ સમસ્યા વર્તમાનની, સમાધાન શાસ્ત્રનું... ૧. દેવદ્રવ્યના રૂપિયા સાધર્મિક ભક્તિ, સ્કૂલ-કોલેજ, લગ્નની વાડી, જીવદયા, હોસ્પિટલ વગેરેમાં વપરાય કે નહિ ? ૨. સાધારણ ખાતાની ઉપજ માટે શાસ્ત્રસંમંત ઉપાયો ક્યા ? ૩. ધર્મદ્રવ્ય વધારે હોય તો અન્ય સંઘોમાં આપવું જોઈએ કે નહિ ? ૪. ધર્મદ્રવ્યના સંચાલન માટે ટ્રસ્ટ કરવું જરૂરી છે કે નહિ ? ૦ પરિશિષ્ટ-૧૨ મંદિરના શિખર પર બનાવવામાં આવતો કઠેડો એ અટકાવવા જેવી આશાતના છે ! 7 333 ૮૨ ૮૨ ૮૨ ૮૩ ૮૪ ૮૪ ૬૩ ૪ ૫ ૬ ८७ -2-2 JI ૧૦૮ ૧૨૮ ૧૩૪ ૧૪૫ ૧૪૫ ૧૪૭ ૧૪૯ ૧૫૧ ૧૫૫

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 188