Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar

View full book text
Previous | Next

Page 7
________________ પર, પ૨૨ પ૩ પ૪ પપ. પપ. પs પડે પ૦ પ૭ ૧. પ્રભુની આરતી-મંગળદીવામાં મૂકેલા રૂપિયા પર અધિકાર કોનો ? ૨. ભગવાનની સમક્ષ અષ્ટમંગલ આલેખવા કે તેની પૂજા કરવી ? ૩. વૈયાવચ્ચ ખાતાની રકમમાંથી વિહાર સ્થાન બનાવી શકાય ? ૪. દેરાસરમાં ચડેલી બદામ-શ્રીફળ ફરીવાર ચડાવાય કે નહિ ? ૫. કેસર ઘસવા અને પ્રક્ષાલ માટે દેરાસરનો ઓરસીયો-પાણી વપરાય ? ૯. કારણ વિના જ્ઞાનખાતાનું દ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવાય ? ૭. દ્રવ્યવ્યવસ્થા અંગે શંકા હોય ત્યાં પૂજા કરી શકાય? ૮. પ્રભુપૂજા અને તિલક માટે એક જ કસર રાખી શકાય? ૯. દેરાસર માટે ખરીદેલ ફૂટ ઘરમાં વપરાય કે નહિ ? ૧૦. સંઘની મિલકત કારણ વિના વેચી શકાય કે નહિ ? ૧૧. ઉપાશ્રય-પૌષધશાળામાં હોસ્પીટલ અને પ્રસૂતિગૃહ બનાવી શકાય ? ૧૨. ઉપાશ્રય હોસ્પીટલ અને પ્રસૂતિગૃહ બનાવવા વેચી શકાય ? ૧૩. કુમારપાળની આરતિની આવક કયા ખાતામાં જાય ? ૧૪. શ્રેયાંસકુમાર બનવાના ચડાવાની રકમ ક્યા ખાતામાં જાય ? ૧૫. જીવદયાની ટીપ લખાવનાર રકમ. મોડી ચૂકવે તો દોષ કોને લાગે ? ૧૬. જીવદયાની રકમ બેંકમાં મૂકી વ્યાજ વધારવું યોગ્ય છે ? ૧૭. જીવદયાની ટીપમાંથી પીડાતા માણસને મદદ કરી શકાય ? ૧૮. જીવદયાનું ફંડ બંધ રાખી અનુકંપાનું ફંડ કરી શકાય ? ૧૯. ફલેચૂંદડીની રકમ ભૂકંપ રાહતમાં વાપરી શકાય ? ૨૦. દેવદ્રવ્યના પૈસાથી નૂતન જિનમંદિર બનાવી શકાય ? ૨૧. ગુરુપૂજનની આવકનો અધિકાર કોનો ? સાધુનો કે સંઘનો ? ૨૨. સાધારણનું ફંડ ઓછું હોય તો પૂજારીને પગાર દેવદ્રવ્યનો અપાય ? ૫૮ પ૮ ૫૮ પ૯ પ૯ GO - | ૬૧ ૩૧. ૩૨ ૩૪ ૯૪ " . (5)

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 188