Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho Author(s): Dharmdhwaj Parivar Publisher: Dharmdhwaj Parivar View full book textPage 8
________________ ૬૫ ૬૫ 99 ૯૮ ૩૮ GE ૭) છO થર ૭૩ ૨૩. હિસાબ-કિતાબ રજૂ ન થાય તો સંઘના સભ્યો શું કરે ? ૨૪. ધર્મદ્રવ્યની માત્ર એફ ડી. જ થતી હોય તો ચડાવા બોલાય ? ૨૫. ધર્મદ્રવ્યની આવકનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે કરવો ? ૨૬. સ્નાત્રમાં શ્રીફળ રોજ નવું મૂકવું જરૂરી છે ? ૨૭. ચૈત્યવંદન પછી પૂજાના અક્ષત, ફળ, નૈવેદ્યનો ઉપયોગ કોણ કરે ? ૨૮. પ્રભુને ચડાવેલા ફળ-નૈવેદ્યનું વેચાણ કેવી રીતે કરવું ? ૨૯. “અબોટ દીવા'નું શાસ્ત્રમાં વિધાન છે ? એની જરૂર શી ? ૩૦. અખંડ દીપકનો લાભ શું ? દેવદ્રવ્યમાંથી કરી શકાય ? ૩૧. દેવદ્રવ્યમાંથી બનાવેલ ઉપાશ્રયમાં કઈ પ્રવૃત્તિ થઈ શકે ? ૩૨. નકરો ભરી દેવદ્રવ્યના ઉપાશ્રયનો ઉપયોગ કરી શકાય ? ૩૩. વૈયાવચ્ચના પૈસા વ્હીલચેર માટે ફાળવી શકાય ? ૩૪. ઈન્દ્રમાળ વગેરે બોલીઓ કયા સમયમાં શરૂ થઈ ? ૩૫. દેવદ્રવ્યનો નાશ થતો હોય તો સાધુએ એને રોકવો જોઈએ ? ૩૬. આશાતના ટાળવા માટે પ્રભુ પ્રતિમા ઓછાં ન કરી શકાય ? ૩૭. શ્રાવક માટે પ્રભુની આજ્ઞા કઈ કઈ છે ? એ ક્યાંથી જાણવી ? ૩૮. ભગવાનની સાથે હનુમાન વગેરેની પ્રતિમા હોય તો ત્યાં દર્શન થાય ? ૩૯. ઘર દેરાસરમાં કે સંઘ દેરાસરમાં A.C. કે પંખા મૂકી શકાય ? ૪૦. ચાંદીની ચોવીશીના ભગવાન છૂટા પડેલ હોય તો પૂજા કરાય ? ૪૧. ભગવાનના અંગ ઉપર બરાસ પૂજા થાય કે નહિ ? ૪૨. તીર્થોમાં શ્રીફળના તોરણ લગાડાય છે તેનું મહત્ત્વ શું ? ૪૩. ધાર્મિક વાતો માટે વિવાદ-કોર્ટ વગેરે કેટલું ઉચિત છે ? ૪૪. “વરખ માંસાહારી છે” આ વાત સાચી છે ? ૪૫. પરમાત્માની અંગરચનામાં વરખ લગાવવો જરૂરી છે ? ૪૩પૂજાના કપડાં પહેરીને સામાયિક કરાય ? ૪૭. અત્યારે પદ્માવતી પૂજન ભણાવાય છે તે યોગ્ય છે ? ૪૮. દેરાસરની ધજાનો રંગ કેવો રાખવો જોઈએ ? ૪૯. સાધુ-સંસ્થામાં ઈલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ થતો હોય તો શું કરવું ? ૭૩ ७४ ૭૪ ૭પ ૭પ. ૭૭ ७८ ZO ૮) ૮OPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 188