________________
૫૦. ભગવાનના અંગથી ઉતારેલો વાસક્ષેપ શ્રાવક લઈ શકે ? ૫૧. ભાઈઓ-બહેનોનું સામાયિક એક સાથે રાખી શકાય ? ૫૨. દેરાસરની ધજાનો પડછાયો ઘર ઉપર
પડે તો તે ઉચિત છે ?
૫૩. નિર્માલ્ય પુષ્પોનો નિકાલ ક્યાં કરવો ? ૫૪. સાધ્વીજી ભગવંતો પુરુષો સમક્ષ પાટ ઉપરથી વ્યાખ્યાન આપી શકે ?
૫૫. સાધર્મિક વાત્સલ્યમાં બૂફે-ભોજન કરી શકાય ? ૫૬. વીશસ્થાનકની પૂજા કર્યા પછી અરિહંતની પૂજા થાય ? ૫૭. ધર્મ ક્ષેત્રની ૨કમ ધર્મક્ષેત્ર સિવાય બીજે વાપરી શકાય ? ૫૮. ભગવાનની ઝોળી બનાવી પૈસા ઉઘરાવવા ઉચિત છે ?
૫૯. ધર્મનાં કે અન્ય ફાટી ગયેલા પુસ્તકો ક્યાં, કેવી રીતે પરઠવવાં ? ૬૦. પ્રભુ પ્રતિમાને ચક્ષુ, શ્રીવત્સ, કપાળી વગેરે કઈ રીતે લગાવાય ? પરિશિષ્ટ-૬ દેવદ્રવ્ય વગેરે સાત ક્ષેત્રનાં વહીવટના અધિકારી કોણ ?
→ પરિશિષ્ટ-૭ શાસ્ત્રાનુસા૨ી મહત્ત્વનો નિર્ણય :
સ્વપ્નોની ઘીની બોલીમાં સરચાર્જ (વૃદ્ધિદર) વધારીને તે વધારો સાધારણમાં લઈ જવાય નહિ.
પરિશિષ્ટ-૮ સ્વપ્નની ઉપજનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય ! ♦ પરિશિષ્ટ-૯ દેવદ્રવ્યની રક્ષા તથા તેનો સદુપયોગ કઈ રીતે કરવો ? દેવદ્રવ્યની ૨કમ
જૈન શ્રાવકોને વ્યાજ લઈને આપી શકાય ? આ પાના
:
૦ પરિશિષ્ટ-૧૦ પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી ? ♦ પરિશિષ્ટ-૧૧ સમસ્યા વર્તમાનની, સમાધાન શાસ્ત્રનું... ૧. દેવદ્રવ્યના રૂપિયા સાધર્મિક ભક્તિ, સ્કૂલ-કોલેજ, લગ્નની વાડી, જીવદયા, હોસ્પિટલ વગેરેમાં વપરાય કે નહિ ? ૨. સાધારણ ખાતાની ઉપજ માટે શાસ્ત્રસંમંત ઉપાયો ક્યા ? ૩. ધર્મદ્રવ્ય વધારે હોય તો અન્ય સંઘોમાં આપવું જોઈએ કે નહિ ? ૪. ધર્મદ્રવ્યના સંચાલન માટે ટ્રસ્ટ કરવું જરૂરી છે કે નહિ ? ૦ પરિશિષ્ટ-૧૨ મંદિરના શિખર પર બનાવવામાં આવતો કઠેડો એ અટકાવવા જેવી આશાતના છે !
7
333
૮૨
૮૨
૮૨
૮૩
૮૪
૮૪
૬૩ ૪ ૫ ૬
८७
-2-2
JI
૧૦૮
૧૨૮
૧૩૪
૧૪૫
૧૪૫
૧૪૭
૧૪૯
૧૫૧
૧૫૫