Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 2
________________ voડos. gyanmandir@kobatirth.org त्रैलोक्यं सचराचरं विजयते यस्य प्रसादादिदं योत्रामुत्र हितावहस्तनुजृतां सर्वार्थसिच्छिमदः । येनानर्थकदर्थना निजमह स्सामर्थ्यतो व्यर्थिता नस्मै कारुणिकाय धर्मविजवे जक्तिमणामोऽस्तुमे ।। ( શાંત સુધારસ. ) જેના 'સાય થકી રસ્થાવર અને જે ગમ સહિત જગત્ શોભે છે, તથા જે આ લા પ્રાણીઓને હિત કરવાને ચગ્ય થઈને સર્વ અર્થની સિદ્ધતાને પમાડે છે, જેણે પોતાના તેજરની સામર્થે કરી પાપરૂપ વિટ"બનાને નાશ કરી નાખ્યા છે એજ દયાવંત ધર્મરૂપ પ્રભુ તેને મહારા નગરકાર હા. सच्चारित्र पवित चित्र चरितं चारु प्रबोधान्वितं शांतं श्री शमतासेन सुखदं सर्वझ सेवाधरम् । विद्वन्मंमत ममनं सुयशसा संव्याप्त जूममलं तं सूरि प्रणमाम्यद सुविजयानंदानिधं सादरम् ।। “ ઉત્તમ આચારાએ કરીને પવિત્ર અને સુંદર છે ચારિત્ર જેમનું, તેમજ સુ દર બોધવડે જે યુકત છે, વળી શમતાના રસ કરીને શાંત સુખને આપનારા, સર્વજ્ઞની સેવાને ધારણ કરનારા, વિદ્વાનોના મંડળમાં આભુષણરૂપ, અને ભુમંડળની અંદ્ર જેમના ચશ સારીરીતે વ્યાપે! છે, તેવા શ્રી વિજયાનદ્રસૂરિ ( આત્મારામજી મહારાજ )ને હું આનપૂર્વક નમરકાર કરું છું. ?? Dear _ _રસિંહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 494