Book Title: Dandak Prakarana tatha Jambudweep Sangrahani Author(s): Jinhanssuri, Haribhadrasuri, Gajsarmuni, Chandulal Nanchand Shah Publisher: Jain Shreyaskar Mandal MahesanaPage 15
________________ શાબ્દાર્થ;નિજા=નાર જિત્રતિચ ૩ણુના અસુરકુમાર વગેરે = =[ગર્ભજ મનુષ્ય પુરા પુકાય વગેરે વેરિયા =કીન્દ્રિય વગેરે ! =જાતિની કામગજ વિમાdદોમાનિક અન્વયસહિત પદાદ માયાવતું ગાચાર્ય : નાર. અયુરકુમાર, વગેરે, પૃથ્વીકાય વગેરે, કીન્દ્રિય, વગેરે. ગર્ભજ–તિર્યંચ અને મનુષ્ય. વ્યસ્તર, જ્યોતિષી અને વિમાનિક ૨. વિષાર્થ ૧ રત્નપ્રભા નારક. ૨ શર્કરપ્રભા નાક, ૩ વાલુકાપ્રભા નાયક, ૮ પંકપ્રભા નારક, ૫ ધૂમપ્રભા નારક, ૬ તમપ્રભા નારક, અને ૭ તમસ્તમપ્રભા નારક, એ પ્રમાણે સાત પૃથ્વીના ભેદને અનુસરીને ૭ પ્રકારના નારનો ૧ દંડક ગયો છે. તથા ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩વિઘુકુમાર, ૪ સુવર્ણ કુમાર ૫ અગ્નિકુમાર. ૬ કીપકુમાર. ૭ ઉદધિકુમાર, ૯ દિશિ કુમાર, ૯ વાયુમાર અને ૧૦ અનિતકુમાર એ ૧૦ પ્રકારના ભવનપતિ દેવાના ૧૦ દંડક છે. તથા પૃથ્વીકાય–અકાય–તેજસ્કાય (=અગ્નિકાય)-વાયુકાય અને વનસ્પતિકાય એ પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવરોના અથવા પાંચ એકેન્દ્રિોના ૫ દંડક છે. - હન્દ્રિય–ત્રીન્દ્રિય–અને ચતુરિધ્યિ એ ત્રણ વિકેન્દ્રિયના ૩ દંડક છે. તથા ગર્ભજ તિર્યંચને ૧, ગર્ભજ મનુષ્યને ૧, ૧૬ વ્યક્તx ૧૫ પ્રકારના પરમાધાર્મિક દેવને આ અસુરકુમાર નિકાયમાં ગણવા. ૧. ચન્તરે સર્વ મળી ૧૦૫ પ્રકારના છે, તેના બદ પ્રસ્થાન્તરરથી જાણવા. - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 207