Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 121
________________ ૧૦૦ દાનહાત્રિશિકા/બ્લોક-૩૧ શ્લોકાર્ચ - શુભયોગમાં પણ જે કોઈપણ દ્રવ્યથી દોષ લાગે છે, તે યતનાવાળાને, કૂપદષ્ટાંતથી અનિષ્ટ નથી. Il૩૧II ‘શમયોનો વિ' અહીં ‘”િ થી એ કહેવું છે કે અશુભ યોગમાં તો દોષ છે જ, પરંતુ શુભયોગમાં પણ=પ્રશસ્ત વ્યાપારમાં પણ, દ્રવ્યથી દોષ છે. ટીકા : शुभयोगेऽपीति-पात्रदानवबुद्धीनां साधर्मिकवात्सल्यादौ शुभयोगेऽपि-प्रशस्तव्यापारेऽपि, यः कोऽपि द्रव्यतो दोषो जायते, स कूपज्ञातेन आगमप्रसिद्धकूपदृष्टान्तेन, यतनावतो-यतनापरायणस्य, नानिष्टः, स्वरूपतः सावद्यत्वेऽप्यनुबन्धतो निरवद्यत्वात् । तदिदमुक्तम् - "जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । સ હો ક્ઝિરી ના મફ્તવિલોદિનુત્ત” |09 II (ગો. નિ. ૭૧૧, વિ. નિ. ૬૭૧) अत्र हि अपवादपदप्रत्ययाया विराधनाया व्याख्यानात् फलभेदौपयिको ज्ञानपूर्वकत्वेन क्रियाभेद एव लभ्यते । ટીકાર્ય : પત્રિકાનવવૃદ્ધીનાં ... વ નખ્ય પાત્રદાનવાળી બુદ્ધિ છે જેને તેવાઓના સાધર્મિક વાત્સલ્યાદિવિષયક શુભયોગમાં પણ=પ્રશસ્ત વ્યાપારમાં પણ, જે કોઈપણ દ્રવ્યથી દોષ થાય છે=બાહ્ય હિંસા થાય છે, તે કૂપદાંતથી= આગમપ્રસિદ્ધ ફૂપદગંતથી, યતનાવાળાનેયતનાપરાયણ, અનિષ્ટ નથી= કર્મબંધનું કારણ નથી; કેમ કે સ્વરૂપથી સાવદ્યપણું હોવા છતાં પણ અનુબંધથી નિરવદ્યપણું છે. તે=પૂર્વમાં કહ્યું કે, આ “ઓઘનિર્યુક્તિ' અને પિંડનિર્યુક્તિમાં કહેવાયું છે – સૂત્રવિધિસમગ્ર, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત એવા યતમાનની જે વિરાધના થાય તે =વિરાધના, નિર્જરાફળવાળી થાય.” (ઓ. નિ. ૭૫૯, પિ.નિ. ૬૭૧) અહીં=સાધર્મિકવાત્સલ્યાદિમાં, અપવાદપ્રત્યય વિરાધનાનું વ્યાખ્યાન હોવાથી કથન હોવાથી, ફળભેદોપથિક ફળભેદના ઉપાયભૂત, જ્ઞાનપૂર્વકપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142