Book Title: Chaiyavandana Mahabhasam
Author(s): Bechardas Doshi
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ગ્રંથની આછી ઝલક
ચૈત્યવંદન કેવી રીતે કરશે ? इह साहू सड्ढो वा, चेइयगेहाइउचियदेसम्मि । जह जोगं कयपूओ, पमोयरोमांचियसरीरो ॥ २६३ ॥ धन्नोहं कय पुन्नो, अणोरपारम्मि भवसमुद्दम्मि ।। जेण मए संपत्तं, जिणवंदणसुत्तबोहित्थं ॥ २६४ ॥ एयं परमं तत्तं, कायव्वमिओ वि नाऽवरं भुवणे । विज्ज पिव मंतं पिव, विहिणाऽऽराहेमि ता एयं ।। २६५ ।। एवं संवेगरसायणेण, सुत्थीभवंतसव्वंगो । अइयारभीरूयाए, पडिलेहपमज्जणुज्जुत्तो ॥ २६६ ।। उद्धामसरं वेयालिओव्व, पढिऊण सुकइबद्धाई । सपराणंदकराई, मंगलचित्ताई वित्ताई ।। २६७ ।। कयपंचंगपणामो, दाहिणजाणुं महीए विणिहदु । इयरं मणा अलग्गं, ठविऊण कयजलीमउलो ॥ २६८ ।। जिणबिंबपायपंकयविणिवेसियनयणमाणसो धणियं ।। अक्खलियाइगुणजुयं, पणिवायथयं [तओ] पढइ ।। २६९ ॥
સાધુ અથવા શ્રાવક ચૈત્યગૃહાદિમાં ઉચિત સ્થળે યથાયોગ્ય પૂજા વગેરે કરીને પ્રમાદથી રોમાંચિત શરીરવાળા....
હું ધન્ય છું, કૃત પુણ્ય છું, અપાર સંસાર સમુદ્રમાં મને જિનચંદનના સૂત્રરૂપી વહાણ પ્રાપ્ત થયું છે.
આ જ પરમતત્ત્વ છે, આનાથી બીજુ વધુ ચઢીયાતું વિશ્વમાં કઈ પણ કર્તવ્ય નથી. માટે વિદ્યાની જેમ, મંત્રની જેમ વિધિપૂર્વક આની હું આરાધના કરું.”
આ પ્રમાણે સંવેગરસાયણથી સર્વ અંગે સ્વસ્થ થતે, અતિચાર ભીરુપણાથી પડિલેહણ–પ્રમાર્જનામાં ઉદ્યમશીલ.......
વૈતાલિકની જેમ ઉદ્દામ સ્વરથી ઉત્તમ કવિઓના રચેલા સ્વપર આનંદજનક મંગલ સ્તુતિઓને બેલીને........
પંચાંગ પ્રણિપાત કરીને જમણા ઢીંચણને પૃથ્વી પર સ્થાપિત કરીને ડાબા ઢીંચણને ઉંચે રાખીને અંજલી કરીને....”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 192