Book Title: Buddhiprabha 1962 06 SrNo 32 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 3
________________ ['vill . . Thiri//// I AN : *: બુિધ્ધિપ્રભાકર R , :માસિક: - પંડિત છબીલદાન કેસરીચંદ સંઘવી 'શ્રી. બદ્રીકલાલ જીવાભાઈ કાપડી ":* * . . . ., છે વર્ષ ૩ જે છે પ્રેરક : મુનિશી લોક્ય સાગરજી [ સં. ૨૦૧૮ જે 1 સળંગ અંક ૩૨ નિર્થિતન કણિકાઓ હોય એ કુલ તડે છે, સુંઘે છે ને ફેંકી દે છે. બે ઘડીની મેજ માટે એ સૌંદર્ય ચૂંથનારને મારી આ લાલબત્તી –“જે સૌદર્યને તમે સર્જી શકે નહિ, એ સૌદર્યને ચૂંથવાને તમને કોઈ હક નથી, જે તમે આપી શકે નહિ એ લેવાને તમને કઈ અધિકાર નથી” વાસના એ ધીમું ઝેર છે. અષાઢી વાદળ સામું જે, નિરાશાથી આખું જીવન ઘેરાયેલું છે. હૈયે વીજળીના ગરમ ગરમ ડાઘ પડયા છે. પણ જગતને તે તે સદાય નિર્મળ જલધારા જ પાયી છે. તેવી જ રીતે વેદનાથી તારું હૈયું ચીરતું હોય, દુઃખ ને દર્દથી જીવન ઘેરાઈ ગયું હોય તે પણ, ભાઈ! તારા સહારે જે આવે તેને તે પ્રેમધારા જ પાજે....૫ જે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32