________________
ના
જેઈ એ, બહારથી ટીલાં ટપકાં કરવામાં આવે પણ અંતરમાં જે સગુણ્ણા ન હેાય તે પોતાના આત્માની ઉન્નતિ શી રીતે થઇ શકે ? શ્રી મહાવીર સ્વામીની આજ્ઞા છે કે સદ્ગુણૈાથી મુક્તિ મેળવી શકાય છે. નીચ જાતિ યા ઉચ્ચ જાતિ આદિ ભેદની મારામારીમાં નહિ પણ પડતાં સરળતા ધારણુ કરીને એટલે રાગ અને ત્યજીને આ પણ ધારણ કરે છે. મુક્તિ મેળવી શકે છે. દુ કરવામાં તથા સગુણા મેળવવાં દુઃખ પડે તે પશુ પાછા હઠવુ નહિ ોઇએ. શ્ર! મહાવીર હવામીએ આÀન્નતિ કરવા માટે અપાર દુઃખ સહન કરી કેવળજ્ઞાન પ્રાપ કયું હતું. તેમનાં દૃષ્ટાંતથી હું, સને સદ્ગુણે મેળવતાં કદાપિ દુઃખ વેઠવુ' પડે તે પશુ પાછા નહિ તા સદ્ગુણૢા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાના આગ્રહ કરું છું, મનથી પુણ્ય અને પાપ અધાય છે માટે મનને વશ કરવા પ્રયત્ન કરવા જોઇએ.
ભાગ
વિદ્યાન થઈ અનેક પ્રકારના ભાષણ આપવામાં આવે વા અમુક પથે! સબંધી શ્રદ્ધા કરવામાં આવે તે પશુ દયા ક્ષમા, વિવેક સહનશીલતા, વરાગ્ય અને ધ્યાન આદિ ગુણા વિના આત્માની પરમાત્મ અવસ્થા થતી નથી કારણુ અમુક પચવાળાને ત્યાં મુક્તિ રજીસ્ટર કરી આપેલી નથી. પરંતુ સ મતવાળા જો સમ્યકત્વપૂર્વક આવા સા ધારણ કરી લાગેલા કર્મોના નાશ કરે તે મુક્તિ મેળવી શકે. પ્રથા હું.ય તે પણ સદ્ગુણે પ્રાપ્ત કરવામાં નહિ આવે ત્યાં સુધી મુક્તિ થઈ શકશે નહિ.
મુખથી રામ રામ કહેવામાં આવે અથવા અહ્વા અલ્લા કહેવામાં આવે,
હિર હર કહેવામાં આવે અને અરિહંત અરિહંત કહેવામાં આવે પણ જ્યાં સુધી મનને વશ કરી સદ્ગુણા મેળવી નાન ધ્યાનથી અંતઃકરણ શુદ્ધ કરી કર્મ ખપાવવામાં નહિ આવે ત્યાં સુધી આત્માન્નતિ નહિ થઇ શકે.
દર્શાા
જિંદગી ઘણી અમૂલ્ય છે. તેથી જીંદગીને એક શ્વાસોશ્વાસ પણ નકામા કાઢવા જોઈ એ નહિ. મેં તારા આગળ વિચારે છે, તેના સારાસાર વિચાર કરી તેમાંથી જે સારા વિચારી તમને લાગે તે ગ્રહણ કરશે. નહિ તા મારી ને તમારે બન્નેના સમય નકામા જશે માટે જિંદગીના સદુપયોગ કરશે. [ ‘વચનામૃત 'માંથી ઉદ્ધત ' ]
NNNNNNNY
મદ્રાસ મીલના કાપડમાંથી ખનાવેલા પેશાકા
RELIEF DRESSES બુશ કટ, “ ભાબાશુટ ચેઇનશ પાટલુન ફેરાકે પાયજામા ચડ્ડીએ સ્વેટર છત્રીએ ટેનીસ * મફલર ટોપીએ
વસંત સ્ટોર્સ
માણસાવાળા રતનપેાળ, અમદાવાદ. દર બુધવારે દુકાન અંધ રહેશે,