Book Title: Buddhiprabha 1962 06 SrNo 32
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 17
________________ જૈનવાઙમયમાં જ્યોતિષનું સ્થાન લેખક. પતિ. ષ્ટિજી યાજ્ઞિક હલવર (યુર્વેદાલ’કાર) -ાજકોટ (લેખાંક ૨) A ભારત વર્ષમાં ચૈાતિષશાસ્ત્રનું ઉચ્ચ સ્થાન હતુ. અને આજે પણ છે. વૈદિક વાઙમયમાં ચૈાતિષને વેદના છ અંગમાનું એક અંગ માન્યું છે. જ્યારે સમાજ જીવનમાં સવ અગા ધમ સ'સ્કારથી વિભૂષિત હતા, ત્યારે વિધિપૂર્વક ધાર્મિક અનુષ્ઠાન માટે અને મુહૂત્ત નિર્ણય માટે કાલ ગણનાની જરૂરીઆત પ્રાચીન કાળથી ઊભી થઈ છે અને તે કાળે ચત્તાદિકનાં વિ ધાનમાં સહાયક વેટ્ટી, યત્ર વગેરેમાં ઉપયાગી મનાયાથી અ'ક વિદ્યા, રેખા, ગણિત વગેરે ખ્યાતિષશાસ્ત્રના અગેા વિકાસ પામ્યા હતા. શકાર’ભ પૂર્વે` ૩૧૮૦માં વૈદિક કાલ ગણનાની શરૂઆત વૈદિક કાલ ગણુના પદ્ધતિ ’ 'યકાર સ્વીકારે છે. શકાર ભપૂર્વે ૪૧૮૦માં વર્ષોથી આય લેકે વેધ લેતા અને વિષુવબિંદુ કૃતિકાના અરભમાં, ઉત્તરાયણ બિ ંદુ શતતારાનાં બીજા પાદમાં આરંભમાં થાય છે "" એમ માનતા હતા. જ્યેતિષશાસ્ત્રનાં પ્રાચિન ઇતિહાસમાં જૈનદર્શન માન્ય ન્યાતિષ વિદ્યાના ઉલ્લેખ મળે છે. જૈનદર્શન અને જ્યાતિષવિદ્યા બ્રાહ્મણુ જ્યોતિષનાં “ વેદાંગ જયાતિષ '' નામ નાં ગ્રંથની વિચારસરણી સાથે સામ્ય ધરાવતા r E CL જૈનદર્શન માન્ય ગ્રંથ તે “ સૂ`પ્રજ્ઞપ્તિ ” છે. જૈન સિદ્ધાંત સૂત્ર ગ્રંથેામાં પાંચમા ઉપાંગ તરીકે સૂર્યપ્રજ્ઞપ્તિ ” નું સ્થાન છે. જૈનદર્શન માન્ય ભૂગોળ અને ખગોળવિષેની માહિતિ આપનારા ત્રણ પ્રાપ્તિ તે અનુક્રમે જ ંબુદ્વિપ પ્રાપ્તિ, સૂં પ્રાપ્તિ અને ચદ્રપ્રજ્ઞપ્તિ છે. આ ત્રણ મથા ઉપાંગ તરીકે મનાય છે. સૂર્ય પ્રજ્ઞપ્તિ પાંચમુ ઉપાંગ છે, જબુદ્વિપ પ્ર. છઠ્ઠું અને ચંદ્ર મ. સાતમું ઉપાંગ મનાય છે. સૂર્ય પ્રાપ્તિમાં એવી સવિશેષ ખાખત ર્જાઇ શકાય છે કે એ બાબતે વિષે જે આજના જૈનવિદ્યાના પરિશ્રમ કરે તે જ્યોતિષ વિદ્યાની અતિહાસિક ઘણી ખાખતા (વિત્રા) ઉપર સારા પ્રકાશ પડી શકે તેમ છે. એટલુ જ નહી પર`તુ આજના પશ્ચિમનાં સશોધક અને પુરાતત્ત્વોને પણ જૈન વાહમય વિષે જે સદૂભાવ છે. તેમાં વૃદ્ધિ થાય તેમ છે. સૂર્યપ્રજ્ઞપ્તિના વીશ પ્રાભુતા (પાહુડા) ભગવતિસૂત્રનાં ઉપાંગ તરીકે સૂર્ય પ્રાપ્તિ પાંચમુ' ઉપાંગ છે. મંત્ર અને ઉપાંગની મહત્તા પરસ્પર સહાયક અને તેની ઉપયેગીતા વિષે મી. વિસરનિલ્કે “ હિસ્ટ્રી ઓફ ઇડિયન

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32