Book Title: Buddhiprabha 1962 06 SrNo 32
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 12
________________ એટલે સૌ એમનાં દર્શન કરવા આવવા લાગ્યા, અને મહાત્માજી તે મીઠી ભાષામાં વૈરાગ્ય અને જ્ઞાનને ઉપદેશ દેવા લાગ્યા. કાઇ કોઈ વાર ધર્માંસિદ્ધ અને એની પત્નીની સાથે પણ વાતચીત કરતાં કરતાં ધર્મોપદેશ આપવા લાગ્યા. અને ધર્મસિ'ને વારવાર કોઇ ને કોઇ રીતે બહાર માકલતા ને પાત આખા દિવસ એના ઘરમાં જ બેસી રહેતા. લાગ મળે ત્યારે રૂપકુમારીની સામે તીરછી નજર પણ નાંખતા. પરંતુ મહાત્માજીનું મન કૅમેચ સંતુષ્ટ થતું ન હતું. એથી એમણે ધર્મસિંહને કાઈ દૂરના સ્થળે માકલવાના વિચાર કર્યાં. પણ કાં અને કેવી રીતે મેકલવા ? અને કામને અહાને તે કેટલા દિવસ માકલાય ? હમેશને માટે એની કાશ જાય એટલા ખાતર મહાત્માજીએ એમના સાથીદાર ગુંડાઓ સાથે મસલત કરીને એક દિવસ ગામમાં રમખાણ મચાવ્યુ'. ગુડાએ વાત આથી ફેલાવી કે એમાં ધર્મસિંહના હાથ હતો, ધર્મસિદ્ધને પકડવામાં આવ્યે, એના કેસ ચાલ્યા. કેસ તે પ્રયાગમાં ચાલવાના હતા એથી ધર્મસિ'ને પ્રયાગ જવું પડ્યુ. જતાં જતાં એ મહારાજને આંસુભરી આંખે પ્રણામ કરતા એકલ્યાઃ— 'મહારાજ, જેવી કમની ગતિ, તમે અહી’જ રહેજો અને મારા ઘરની દેખભાળ રાખજે, હુ વહેલા વહેલો પાછે આવીશ. કાંઈ કામકાજ હોય તે મારી પત્નીને કહેજો.” આમ કહી સરળ હૃદચના એ રાજપૂતે વિદાય લીધી. મહાત્માજીએ એને ખૂબ આશ્વાસન આપી નિશ્ચિંત રહેવા કહ્યું. ધમ સિહુ ચાલ્યે. ગયે, ર રાતના સમયે તે ધસિંહને ત્યાં જમ્યા ને રૂપકુમારીને કહ્યું: “બહેન, ધર્મસિહ નથી એટલે ઘરમાં તું એકલી જ હોવાથી તારી રક્ષા ખાતર હું અહીં જ સૂઈ રહીશ.'' રૂપકુમારી તા ખુશ ખુશ થઈ ગઈ અને મહારાજ માટે એણે બહારની ઓરડીમાં એક સુંદર ગાદી તૈયાર કરી આપી અને એનાકઅને એમની સેવા માટે બાજુમાં જ રહેવાન આદેશ આપ્યા. રાતના લગભગ ખાર થયા હશે ત્યાં તે એ તરફથી મહાત્માજીને ખુબ પીડા થતી હોય એવે! અવાજ આવ્યો..” આહ, મને પેટમાં ખૂબ દુઃખે છે. જાએ પાસેના ગામમાં વૈદરાજ પાસેથી દવા લઈ આવે....જલદી કરો. ’ મહારાજને માંદા પડેલા જોઈ ધસિ હુના અને સેવકે ગભરાઈ ગયા. તેએ દવા લેવા દાહ્યા. પણ રસ્તામાં ગુંડાઓ મળ્યા ને બન્નેને પકડીને દોરડાથી બાંધી કૂવામાં ફેંકી દીધા. આ બાજુ રૂપકુમારીને કેાઈ વાતની ખબર ન હતી. એ તેા એના એકના એક પુત્રને લઈને નિશંતે સૂઈ ગઈ હતી. મચાનક એના કાને કઇ બડબડ કરતે અવાજ સભળાયા. ને એ ચાંકી ઊઠી. એકદમ સફાળી બેઠી થઈને એણે જોયું તે એના ખાટલા પાસે મહારાજ ઊભા હતા. રૂપકુમારી મહારાજના ઈરાદે સમજી ગઇ. તરતજ ઊભી થઇ એણે મહારાજને ઝેરથી ધક્કો માર્યાં. અને તરત જ ત્યાંથી બહાર નીકળી તે એક જી ઓરડીમાં ભરાઈ ગઈ. ભગવાનદાસ મહારાજ પહેલાં તા ગભરાચા, પશુ પછી એકદમ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32