Book Title: Buddhiprabha 1962 02 SrNo 28
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 4
________________ "C શ્રી વિજયધસૂરીશ્વરજી મ. સાહેબે કાશીમાંથી- જૈન અને કૂતરાને પ્રવેશ કરવાને હકક નથી' એ કલ`ક; તેમણે ઠેર ઠેર પ્રચાર ને પ્રવાસ કરી ગામોગામ પાઠશાળાએ ઊભી કરી, કાશીમાં વિવાદ કરીને ધાયુ હતુ. ક્યારેક ધાર્મિક સાથે વ્યવહારિક કેળવણી પશુ જરૂરી છે એ યુગકાર્ય હતુ. એકલા જૈન--તત્ત્વજ્ઞાનથી નહિ પતે, પરંતુ એને સુકાબલ અભ્યાસ અને તે પણ ગ્વભાષાના માધ્યમથી થાય એ યુગકાય હતુ. મા. .. શ્રી વિજયવલઅસૂરીશ્વરજી મ. સાહેબે શ્રી ગાંધીન શિકાગેાની સર્વ ધર્મ પરિષદમાં માકળ્યા હતા. અને યુગકાર્યની યાદ આપી તી શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થા આજ પશુ ઊભી છે. જૈનધર્મના પ્રચાર માટે અભ્યાસી એવા પ્રચારક તૈયાર થાય એવું જૈન ગુરૂકુળ એ જમાનાની માંગ હતી, અને મુનિશ્રી ચારિત્ર્ય-વિજ્યજીની એ પાતીતાથાની સસ્કૃત પાકૃત પાઠઘાળાને કચગી આ મ. શ્રી બુધ્ધિસાગરસૂરિજી મ. સાહેબે આાજની શ્રી શે:વિજયજી જૈન ગુરુકુળમાં બદલી હતી. આ બધી વાતા એ સ્પષ્ટ પુરવાર કરે છે કે આપણા જૈનાચાએ જમાનાની માંગના સ્વીકાર કર્યોાં હતે. યુગની હાકલને તે બધાએ ઝીલી હતી. દેશકાળને એ સૌએ સારી પેઠે પીછાણ્યેા હતે. અને તેનુ ચેગ્ય એનું નિરાકરણ પણ કર્યુ હતુ, અને જમાને મૈં તેની માંગ વિષે, “ જૈન ધમ' સાહિત્ય'ના નિબધમાં અધ્યાત્મયોગી આ. મ. શ્રી શુધ્ધિ સાગરસૂરિજી મા. સાહેબે ખુત્ર જ નિર્ભીકપણે કીધુ' છે, “ જમાના વિદ્યુત વેગે દોડે છે. r તેને સાધુએ જવા દેશે તેા જમાનાની પાછળ તેમને ઘસડાવું પડશે. ” તે આપણે એ ઇતિહાસ બેંચે કે આપણા જૈનધમે મને માચાય ભગવતીએ યુગનું આહ્વાહન ઝીલ્યું હતું. હવે આપણે એ ોઇએ કે આજના યુગનું કાર્ય શું છે, આજના યુગમાં આપણા સમાજે આ કાર્યંને ઉપાડી લેવા પડશે. (૧) ચતુર્વિધ સઘના સર્વાંગી વિકાસ (૨) ધાર્મિક કેળવણીનું નવ સ ંસ્કરણ (૩) વિદેશમાં ધર્મ પ્રચાર (૪) સારાય જૈન સમાજનું સંગěન આ ચતુરંગી કા હવે તેના સમર્થ, સનિષ્ઠ, ભેખધારી કાકાની રાહ જુએ છે. આ કાર્યને પાર પાડવા માટે પધ્ધતિ ને સાધના વિષે દરેકને જુદે અભિપ્રાય ને મતન્ત્ર હશે. પરંતુ આ વિધાન સાથે તા દરેક સમત થશે કે આજના યુગમાં આ ચાર કાર્યના જેટલા સવાલો ને સમસ્યા છે તે આ પહેલાંના કાળ ને જમાનામાં ન હતા. હા, અકયતા (સ'ગઠ્ઠન) ના પ્રશ્ન ઘણી વાર ઊભા થયું છે તેના અમે સ્વીકાર કરીએ છીએ. પરંતુ બાકીના ત્રણ કા'ની ચિંતા તે મુંઝવણ આજના જેટલી ખીન્ન ઢાઇ યુગમાં ન હતી. આટલી ભૂમિકા બાંધી હવે અમે આગામી 'કામાં આ ચતુરગી કાર્યોની વિસ્તૃત ચર્ચા કરીશું, આ ચારે ય ક્ષેત્રની આજ શું દશા છે, તેનું નિરાકરજી કેવી રીતે થઈ શકે, તેની વિશ્લેષ્ણા કરીશું. અમારૂં' એ વિવેચન ને નિદાન જ સત્ય હશે અને તેમ જ થશે તે જ આ કાર્યની સમસ્યાઓના ઉકેલ આવશે એવા દાવા અમે કરતા નથી.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26