Book Title: Buddhiprabha 1962 02 SrNo 28
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 21
________________ સાહેબને પણ અત્યુત્તમ પ્રસંગ ઉપર પાદરા પધારવા માટે અતિ આગ્ર ભરી વિન'તિ દીક્ષાભિજ્ઞાષિણી બહેનના વડલા તરફથી કરવામાં આવી હતી. તેમની આગ્રહભરી વિનતિને માન આપીને પૂ॰ પન્યાસજી મહાદયસાગરજી મ॰ સા॰ તથા પુ॰ મુનિરાજશ્રી દુલ ભસાગરજી મ૦ સા॰ પણ પાદરા પધાર્યાં છે. સાણું દ—પરમપૂજય વિદુષી વયેનૢદ્ધ તપસ્વી સાધ્વીજી શ્રી મનહરશ્રીજી મહારાજના સદુપદેશથી શ્રી પદ્મપ્રભુજી ભગવાનના દેશસરે ગ્રહશાંતિ નિમિત્તે નીચે મુજ»ને કાર્યક્રમ રાખવામાં આવેલ હતા. પૈાસ વદી ૧૪ સવારમાં આઠ વાગતાં PAA SEAS શ્રી વર્ધમાન (વરમાણુ) તીર્થે અવશ્ય પનાર. શ્રી જીરાવલા નજીક આવેલું છે. પ્રથમ અત્રે બ્રહ્મપુરી નગરી હતી. અત્રે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીની આબેહુબ, જોતાં જ મન ઠરી જાય, એવી મૂર્તિનાં દર્શન કરી અવશ્ય આત્માને પવિત્ર બનાવા. આ તીર્થના જીર્ણોદ્ધાર થઈ રહેલ છે. ઉપાશ્રય તથા ધર્મશાળાની પણ જરૂર છે, તા વહીવટદારા તથા શ્રાવિક-શ્રાવિકાએ પોતાના ધનને અવશ્ય સફળ કરે. સાધુ સાધ્વીઓ પશુ અવશ્ય ઉપદેશ કરી તીર્થોદ્ધારમાં સહાય કરે. રકમ ભરવાનું સ્થળ To, શ્રી વધ માન (વરમાણુ) તીથ C/o. શ્રીરૂપચંદભાઈ ખુમાભાઈ ઠે. બજાર, તા, રેવદર વા. આબુર્રાડ, (રાજસ્થાન) મુ. મહાર. મ કુંભસ્થાપન સમુહનાત્ર તથા જાપ, મારના એક વાગે નવગ્રહ પાટલાનુ પૂજન, પેસ વદી ૦)) સવારમાં સ્નાત્ર તથા જાપ, મહા સુદી ૧, સવારમાં સમુહ સ્નાત્ર તથા જાપ, ખપેારના શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિષ્કૃત, શ્રી મહાવીર પંચકલ્યાણુક પૂજા, ત્રણે દીવસ આદાવક ભાઈઓ તથા બહેનાએ શ્રી મુનિસુવ્રત સ્વામીને જાપ. દરરોજ એક લાખ મુજબ તથા શ્રી નવકાર મંત્રને અખંડ જાપ ચાલુ રાખવામાં આવેલ હતા, તપસ્યાએ! અર્જુન આંગિલ તથા એકાસણાર્થી જાપ થતા હતા. બહારગામના માનદ્દ પ્રચારકા તેમજ ગ્રાહક સભ્યોને લવાજમ રકમે ભરપાઇ કરવા માટેનુ સ્થળ શા. રનલાલ મમ્બ્રીલાલ સાણ દવાળા C. શ્રી આત્મારામ નથુભાઈ અણુકચેક = અમદાવાદ , અમારાં નૂતન માનદ્ પ્રચારક સભ્ય શ્રી સુમતિલાલ નાથાલાદ (મહુડીવાળા) ઘાંચીની પેળમાં, અમદાવાદ, શ્રી અરવિંદકુમાર ચીમનલાલ શાહે ૧૫૨૩/૪ નાની વાસણઘેરી, સરસપુર શ. વાડીલાલભાઇ (બેટાદવાળા) C/o. ા. છગનલાલ ચતુરભાઇ લાતીબજાર, ધંધુકા (જી. અમદાવાદ) શ્રી પન્નાલાલ કેશવલાલ શી ૪૫૬, બુધવાર પૈ'ઠ, પુનીસીટી (મહારાષ્ટ્ર) માસ્તર રજનીકાન્તભાઈ શ્રી લૈાદરા જૈનપાઠશાળા, ોદરા (ઉ. ગુ) વકીલ તેRsચંદે કચરાભાઇ જુનાડીસા (જી. બનાસકાંઠા)

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26