Book Title: Buddhiprabha 1962 02 SrNo 28
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 7
________________ 19 હાલ માટે એઈએ તેને પ્રયત્ન કરતા નથી. જે યુવાન જેને ઈંગ્લીશ કેળવણી લે છે તેઓને ખરી ધાર્મિક વિદ્યા શીખવવામાં આવતી નથી. તેના લીધે તે નાસ્તિક થતા જાય છે, ઋમદાવાદ જેવા જૈનેના રાજનગરમાં તા દારૂના સડા પેઠા છે. એમ જાહેરપત્રોથી જાણીએ છીએ. આથી ભય રહે છે કે દયાળુ પ્રજાની સતતિમાં માંસના સડા પેસશે કે શું ? શ્રાવકામાં જે આગેવાન ધનાઢય વગ છે. તે જૈનધર્મનાં તત્વ જાણવા પ્રયત્ન કરતા નથી. તેમ સાધુએ કેટલાક એવા છે કે હાલ ધની શી ચળવળ ચાલે છે તેની પશુ તેએ ખબર રાખતા નથી. મૂર્તિને નહિ માનનારા એવા સ્થાનકવાસી જૈનામાં નવી જાગૃતિ આવવા લાગી છે. ત્યારે સનાતન જૈને ઘે છે. અને પોતાને સત્ય જૈનો કહેવડાવે છે. દરેક શ્રાવકા પોતાનાં છોકરાને ધાર્મિક શિક્ષણ આપવા ખાસ લક્ષ્ય આપતા નથી, જે શ્રાવકાની સખ્યા ઘટી જશે તે તીર્થીની શી દશા થશે તે પણ સમજાતુ' નથી. હજારો શ્રાવક અને શ્રાવિકાઓ ભેગી કરીએ ત્યારે ત્ત્વને જાસુનારા આંગળીના વેઢા જેટલા પણ જડી આવવા મુશ્કેલ છે. કેટલાક શ્રાવકા તા સાધુઓને તોડી પાડી પોતે ધારેલા ગૃહસ્થ ગુરૂને મનાવવાને પ્રયત્ન કરે છે. શેઢીઆએ જ્યારે કાન્સ થાય છે ત્યારે માંચડાને ધ્રુજાવી નાખે તેવાં ભાષણે આપે છે, પણ કેટલાક ઘેર ગયા બાદ ત્યાં મેલેલું સ્વપ્તાની પેઠે ભુલી જાય છે. જે શેઠીયાએ માસ્તિક હાઇ યથાશકિત પ્રયત્ન કરે છે. તેઓ ખરા જૈનપણાને ચોગ્ય છે. નવત માવી ગયા છે, તેએને સારા રસ્તે ચડાવવા કોઈ જોઇએ તેવા પ્રયત્ન કરતું નથી, મારા વિચાર એવા છે કે ધાર્મિક અને વ્યવ હારિક કેળવણી આપવાથી સવ અ ંગની વૃદ્ધિ થશે; ધર્મ વિના એકલી વ્યવહારિક વિદ્યા ભણાવવામાં જે સહાય આપવામાં ૠાવે તે મુસલમાનોને પશુ મદદ કરવી નઇએ. જે જેનો ધાર્મિક કેળવણી લેતા હોય અને ધર્મમાં પૂર્ણ શ્રધ્ધાવાળા હોય તેવાએાને વ્યવહારિક વિદ્યા ભણવામાં સહાય આપવાથી શ્રાવકની ફરજ બજાવાય છે. ગમે તે જાત્તના શ્રાવક હોય પણ જૈન તત્ત્વના જ્ઞાતા હોય તેવાઓને આપેલી વ્યવહા ર ધનાદિ સહાય સફળ થાય છે અને તે જ સ્વધ વાત્સલ્ય કહેવાય છે એક દિવસ સકળ શ્રાવક અને શ્રાવિકા એને જમાડી નવકારશી કરવામાં આવે છે. તેટલા માત્રથી ખરેખર શાસ્ત્રાધ રે–સાધર્માં વાસલ્ય કહેવાતું નથી, ખરૂ' સાધ વાત્સલ્ય એ છે કે જેને જૈન બધુઓની ભકિત કહેવામાં આવે છે. તેનું વર્ણન શાસ્ત્રોમાં સારી રીતે છે. લાખો રૂપિયાના નવકારશીના નામે વ્યય કરવામાં આવે છે તેના વ્યય એ ધાર્મિ ક કેળવણીમાં જ કરવામાં આવે તે જૈન જે નામ માત્રથી કેટલા છે તે મટી જઈને ખશ ના બની જાય, શ્રાવકા ઉજમણાના નામે ધમના પુસ્તકામાં જેટલા રૂપિયાના વ્યય કરવાન છે તે કરતાં નથી અને ત્રીજા કાર્યોમાં વિશેષ રૂપિયાના વ્યય કરે છે. તે જે તત્ત્વજ્ઞાન લેતા ખની શકે નહિ, કાઠીયાવાડ વગેરેમાં કેટલાક જૈતા કેટલાક શ્રાવકા બિલકુલ ગરીબ દશામાં દુર્ભુધ્ધિથી કન્યાઓને વેચી આવકા ચલાવે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26