Book Title: Buddhiprabha 1961 09 SrNo 23 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 4
________________ પ્રભો ! તું જે ભાષાની જાળમાં ભેળવાઈ કે મેં તે કરકસર માંગી હતી, જીવનને નવી નાંખે એવી કંજુસાઈ નહિ.... -- - કુલને અવતાર લેવાનું મન થયું અને એ બાળક બનીને આવ્યું - - એ પાપ કરે છે ત્યારે મને દુઃખ થાય છે પણ જ્યારે એને એમ કહેતા સાંભળું છું—“બધાય એવું જ કરે છે...” ત્યારે તે હું અકળાઈ ઊઠું છું. -=.. પૂજારી પૂજા કરે છે ને જિંદગી તે ચંદનની ઘસાય છે. ભાવના એ ભાવે છે ને માથે તે જ ધંટનું કુટે છે. આરતિ એ ઉતારે છે ને હયુ તે દીપનું બળે છે. અર્થ એ ધરે છે ને પરસેવે તે માળીને ઉતરે છે. હું આ જોઈ મુંઝાઉં છું. કોઈ મને સમજાવે પૂજા કોણ કરે છે? - - પ્રેમને મરવાનું મન થયું અને એણે શંકાનું ઝેર પીધું... તારે સીતાને પરસૂવું છે ને રામ નથી બનવું? તે ભાઈ ! તારી એ મુરાદ રહેવા દે. સીતા રામને જ પરણે, રાવણને નહિ... અને કવિતા લખવાનું કહ્યું. અને એણે જગત સાહિત્યને અમર કાવ્યની ભેટ ધરી. બાળક એ સ્ત્રીનું ઊર્મિસભર મહાકાવ્ય છે... દેવતા! મારા, મેં મેહને મુગટમણી નહિ, ત્યાગની પાદુકા માંગી હતી -- - રૂપ ને વાસનાના લગ્ન થયા અને રાગને જન્મ થ. રાગ ને મમતા પરયા અને મેહ જનમે. હે માયાને હાથ ઝા અને દુનિયાને એણે ઈર્ષાની ભેટ ધરી. ઈષ્ય ને વેરે ઘર માંડયું અને જગતમાં દુઃખ ને દઈ, વ્યથાને વેદના બધા જનમ્યાં, - -Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28