Book Title: Buddhiprabha 1961 09 SrNo 23 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 7
________________ (૫) ગંગાના ઓવારેથી દિન -લે શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી IMP બળતરા !.... અમારા જૈન બંધુઓ, કહું તે ધ્યાનમાં રાખે દશા પડતી તમારી થઈ, ઉઘાડી આંખ દેને. ગરબેની વધી સંખ્યા, મળે ન ભાખરી ખાવા ઘણા વટલે અરે ! જેને, તમે ના કાવતા મ માં નિરાશય બાળકે રખડે, કરને સહાય તેની સ્વધર્મનું ખરું સગપણ, વિચારીને જુએ મનમાં, ઉડાવે છે મઝા મઝ, કરે લખલૂટ લ૯મી ની તમારી કેમના માટે, કરી સેવા કહે કેવી ? નકામા ખર્ચતા લાખો રૂપિયા ના લગ્નમાં તમારી કેમની વહારે, ચા ઝટ જન બંધુઓ. જુલમ કરે !! નહિ જેને પામી, તન ધન સત્તાનું શું જોર ઝડપે આવી કાળ અચાનક, તારું ત્યાં નહિ ટકશે તેર. દ્વિભાષી. કહેણી રૂપા જેવી જાણે, રહેણી તે તે રત્ન સમાન કહેણી સમ રહેણી છે જેની, તે પ્રમાણિક દેવ સમાન. કથની કરે પણ જે નહિ તે, લુ જગમાં લંડલાડ કથની કીંમત છે કે, વર્તન વણ દુર્ગતિની ખાડ. સુધારક? સુધરેar ના બગડેલા - કુબધા નાસ્તિક કે સડેલ દુરાચાર દુર્ગુણથી સડેલા -- શાના તેઓ કેળવાયેલ સુધર્યા તે સાચા જગ જાણે ! : દુર્ગણ દુર્વ્યસનથી દુર સગુણ સદાચારમાં રહેતાં, પામ્યાં આતમ આનંદ પૂરPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28