Book Title: Buddhiprabha 1961 09 SrNo 23 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 1
________________ )//iliji\\\((( , માનાપમાન, લાભ કે નુકશાન, હાર કે જીત જેના મનની સમતારૂપ સ્થિતિમાં કાંઈ ફેરફાર કરી શકતાં નથી, તે જ્ઞાતિઓમાં ઉત્તમ સમજ. આત્માનુભવ સંબંધી પૂછવામાં આવતાં જે તત્કાળ અને સંશયરહિત ઉત્તર આપે છે, તે ઉત્તમ જ્ઞાની સમજ. જેનામાં સંતોષ, પવિત્રતા અને માડી આપત્તિમાં પણ ચિત્તની શાંતિ રહે છે, તેને ઉત્તમ જ્ઞાની સમજ. , મથાપક પ્રશાન્ત મૂર્તિ આચાર્યપ્રવર શ્રીમદ્ કીર્તિસાગર સુરીશ્વ૨જીના સાનિધ્યમા પન્યાસ પ્રવ૨ શ્રી મહોદય સાગરેજી ગણિવર્ય. : :Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 28