Book Title: Buddhiprabha 1961 09 SrNo 23 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 2
________________ લેખકોને (૧) અમારે અવતો એક દીવાળી વિશેષાંક તરીકે પ્રસિદ્ધ થશે. આ વિશેષાંકમાં દીવાળી વિષયક સાહિત્યને સમાવેશ થનાર છે. આપ જરૂરથી દીવાળી વિષે આપનું સજન સત્વરે મોકલી આપે. ભ, મહાવીરના જીવન પ્રસંગે, તેમને અંતિમ સ દેશ, ગીતમનો વિલાપ, તેમનું કેવળજ્ઞાન, દીવાળી પર્વની મહત્તા, ભ. મહાવીરનું મોક્ષગમન, વ. કોઈ પણ તવ પર આપ આપની કલમ ચલાવી આપનું સુંદર-સરળ ને સુબોધ સજન સત્વરે “બુદ્ધિપ્રભા” ને મોકલી આપે. ઉપરાંત “બુદ્ધિપ્રભા” વિષે આપને અભિપ્રાય અચુક મોકલે. અમે તે જરૂરથી પ્રગટ કરીશું. ? (૨) આપનું લખાણ કાગળની એક બાજુ શાહીના સુંદર અક્ષરોવાળું હોવું જરૂરી છે, (૩) મુખપૃષ્ઠના ત્રીજા પાન પર આપેલી પ્રોંત્તરીના જવાબો જરૂરથી આપે. | (૪) દીવાળી વિષયક સાહિત્યને સૌ પ્રથમ પસંદગી આપવામાં આવશે. (૫) આપનું સાહિત્ય મોડામાં મોડુ તા. ૧-૧૦-'૬૧ પહેલાં મળવું અનિવાર્ય છે. (૬) દીવાળી વિષયક સિવાયના સાહિત્યને પછીના એ કેમાં સ્થાન આપવામાં આવશે. વાચકોને(૧) બે વરસના ગ્રાહકોના લવાજમ આ અકે પૂરા થાય છે, (૨) આ ચાલુ વરસના ગ્રાહકોનું લવાજમ પણ આ અકે પૂરું થાય છે. વાર્ષિક તેમજ દ્વિવાર્ષિક ગ્રાહકોએ તેમના બાકીના લવાજમ સત્વરે કાર્યાલય પર જમા કરાવવા. અંકના ત્રીજા વરસથી લવાજમના દર બદલાયા છે. તે જુતા દર પ્રમાણે લવાજમ તાકીદે ભરાવી જવું, | (૩) ત્રીજા વરસથી (અંક ૨૫ થી) નવા ગ્રાહક થનારને નવા લવાજમના દર લાગુ પડશે. જુના ગ્રાહકોને એટલે પાંચ વરસના જે આ છે વરસમાં ગ્રાહક થયા છે તેમના દર જુના જ રહેશે. લવાજ મને ફેદફાર હવેથી થનાર ગ્રાહક સભ્યો માટે છે. નવા લવાજમના દર મુખપૃષ્ઠના ચોથા પાન પર આપ્યા છે. જે (૪) વધુ વિગત માટે અમદાવાદ થી ખભાત કાર્યાલય પર પત્રવ્યવહાર કરવો. તે તંત્રીઓ,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28