Book Title: Buddhiprabha 1961 02 03 SrNo 16 17
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 6
________________ સાંકડો વર્તુળમાંથી બહાર કાઢી તેને જોરશોરથી ને વ્યવસ્થિત રીતે વિશ્વના પ્રાંગણમાં મૂકવામાં આવે તે ન કલ્પી શકાય તેટલે ફેલ થઈ શકે તેમ છે. એક જમાનો હતો, જૈન ધર્મ ત્યારે ખૂબ વિ હતી. પરંતુ માત્ર ભૂતકાળના ગૌરવની વાતો કરવાથી આજની આપણી કંગાળીયત દુર નહિ જ થાય. આજે જગત ઉલ માગે છે. અને એ ઉકેલ આપણા ( જૈન ધર્મ) પાસે છે. ભ. મહાવીરે આજના જીવનમાંથી ઉગરવાને અને કવનને સુખી ને સમૃધ્ધ કરવાને રસ્તો બતાવ્યું છે. આપણી પાસે તે જવાય છે. રોગી પણ છે. પરતુ સવાલ એ છે કે દવા કેણ આપે ? કેટલી આપે ? મારે આપે ? જૈન સમાજ પાસે અઢળક સમૃદ્ધિ છે. વિપુલ સાધન સામગ્રી છે. કુશળ કાર્યકરે પણ છે. દેર વણી આપનાર બહેશ નેતાઓય છે. પરંતુ આપણી જે મેટી ને મૂળભૂત ખામી છે તે આ છે : આપણામાં ધર્મનું સાચું ને સક્રિય અભિમાન નથી. ધર્મને ખાતર જીવન આખું ખર્ચી નાખવાની જે તમન્ના જે એ જે તમને નથી. સૌ સૌના કાર્યમાં મશગૂલ છે. પોતાના જ હિતમાં સી લાગી ગયા છે. દરેક જણ પિતાનું જ સંભાળીને બેસી રહ્યાં છે. તેમાં વધારો કરવાની કે તેની બહેંચણી કરવાની ભાવના સાવ એકદમ ઠંડી બની છે. નહિ તે ખ્રિરતીઓ હિંદુસ્તાનમાં આજ આટલા બધા વધી જ કેમ જાય? ને રોજ ને એમની સંખ્યા વધતી જ જાય છે. આનું કારણ તે આપણી ઉદાસીનતા છે : નિષ્ક્રીયતા છે. જૈન બાપને સંગ દીકરે પણ જૈન ધર્મથી વિમુખ બનતો જાય છે. અને અત્યાર જૈન યુવાન પોતાને જૈન કહેવામાં નાનપ અનુભવે છે. આ સ્થિતિ ખરેખર દુખદ છે. અને આમાંથી નીકળવાને એક ઉપાય છે અને તે જૈન ધર્મના પ્રચારને અઘતન છે, અર્વાચિન લિમાં તેના સિધાતને વિશ્વમાં મૂકવા. અત્યાર સુધી ઘણુ સુધારા આપણે કર્યા છે. એની યાદ અમે અત્રે નહિ આપીએ પણ આ એક હકીકત છે, આ માટે આપણે પ્રેસ ને ધારા આ પ્રચારનું કાર્ય શરૂ કરવું જોઈએ. કોઈપણું વિચારને ઝડપથી ફેલાતે કરવા માટે આ છાપખાના (પ્રેસ) અને રંગમંચ (લેટર્ન) એ ઝડપી સાધન છે. આપણે આપણાં છાપખાના ઊભાં કરવાં જોઈએ. તેમાંથી રોપાનીય, પુસ્ત, ચિ, બાળ પુસ્તકે તત્વચિંતનના ગહન ગ્રંથ, વિભૂતિઓના જીવન ચરિત્ર, તીર્થકરેના ઉપદેશે, ઇતિહા, સામાજીક ગ્રંથ વગેરે સાહિત્યની તમામ શાખાના પુસ્ત. સસ્તા દરે ને વધારે પ્રમાણમાં પ્રસ્ટ કરી એ બધું ઘેર ઘેર પહોંચતું કરવું જોઇએ, દુનિયાની તમામ મુખ્ય ભાષાની અંદર એને અનુવાદ કરાવવા જોઈએ. સાપ્તાહિક, પાક્ષિક, માસિકે, ડાયજેસ્ટ, વિશેષાંકે, મૃતિ અંગે વગેરે જુદી જુદી શાખાઓમાં પ્રગટ કરવાં જોઈએ. આ માટે લેખકે, અભ્યાસીએ વગેરે તૈયાર કરવા પડશે. તેમને તેમના પૂરતું મળી, રહે તે પ્રબંધ કરવું પડશે. અને તેમ બનશે તો જ તેઓ ઉમંગ ને ખંતથી આ કામ કરશે, નહિ તે જેમ આજના પૂજારી મૂર્તિઓને માત્ર વિછરી નાંખીને જ પહેલી તારીખે તગાદ કરે છે તેમ આમાં પણ કશા કસ વગરનું અને થર્ડ કલાસ સાહિત્ય ઉતરશે. જૈન સમાજ એવા સમૃધ લેક બેગ્ય સાહિત્યની ભારે ગરીબી અનુભવી રહ્યો છે એ કબૂલવું જ જોઈએ. અને જે સમાજ, સંધ ને ધર્મને ગૌરવશાળી બનાવ હશે તે આવું કંઈક નકકર પગલું ભરવું જ પડશે. . બીજું સાધન છે તે રંગમંચ. (પ્લેટફોર્મ આની અંદર જાહેર વ્યાખ્યાનમાળા જ્ઞાનસત્ર સેમીનારી ચર્ચા સભા, નાટક, પ્રદર્શન, રેડિયે, શિબિરે તેમજ સંગીતના કાર્યક્રમ વગેરે આવી જાય છે. જુદા જુદા વિષે પર જાહેરમાં સભાઓ બેજવી જોઈએ. પણ તે આયંબીલની એની જેવા લાંબા દિવસના ઉત્સવમાં દરેક વિષેને પોષણ (અધુર પાન પ ઉપર).

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36