Book Title: Buddhiprabha 1960 12 SrNo 14 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 3
________________ બુધ્ધિપ્રભા માસિક તંત્રીઓ:- પંડિત છબીલદાસ કેસરીચંદ સંધવી ભદ્રીકલાલ જીવાભાઈ કાપડી વર્ષ જે જ પ્રક: મુનિશ્રી ત્રૈલીકયસાગરજી ચિંતન કણિકાઓ.... એની આંખમાં આંસુ આવી ગયાં. એણે એને છાતીએ જડી દીધા. જા, તું તે મારે ભાઇ છે, સુખી થા....” આમ એણે આશીર્વાદ પશુ દઇ દીધા. હું સમસમી ગયા. શુન્હેગારોને માત્ર માફી જ !!! ભગવાન ! એમ કરીને તે તું ગુન્હાને ઉત્તેજન આપે છે. યાદ તા કર. એણે તને હેરાન કરવામાં શું બાકી રાખ્યુ છે? વરસો સુધી તારી એણે પજવણી કરી છે. તારા પર એણે મૂળ ફેંકી છે, તને જીવતાં ચંદ્ધ પણ ચાંપી છે. તારા પર કુર એવા ઝેરી સાપ છે.યા છે, વીંછીના ડ ંખ તને દીધા છે. તારું અસ્તિત્વ નાબૂદ થઈ જાય ત્યાં સુધી તને સતત દુઃખ અને કષ્ટ આપ્યાં છે. એને તુ' દેવ ! તારો ભાઇ માની હૃદય સાથે ચાંપે છે ? એને તુ મગળ આશીષ આપે છે? નહિ, ભગવાન ! નહિ, તારી વધુ પડતી નકામી ઉદારતા છે. હું તે કહુ છું; ભસ્મ કરી નાંખ એને તારી તેજલે ખા થી....” તે પણ એ જરાય માલ ન પામ્યા. એની આંખમાંથી તે હજી ય એવા જ કરુણ્માના આંસુ સરે જતાં હતાં, અને એ મજુલ સ્વરે એટલી ઊંડયા, સત્તાની તલવાર ગુનેગારાની ગરદન જૂદી કરી શકશે, પણ શુનાની વૃત્તિને હું. મારે દુષ્ટ નહિ; દુષ્ટ વૃત્તિને ભસ્મ કરવી છે, અને પસ્તાયેલું જિગર માત્ર ક્ષમાના શબ્દોથી જ સંતત્ર પામતું નથી. એ કરુણાભીની નજર માંગે છે, નિર્દેશ પ્રેમની એ યાચના કરે છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30