Book Title: Buddhiprabha 1960 12 SrNo 14
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 2
________________ ખાસ સુચના વાર્ષિ કે ગ્રાહકનું લવાજમ દીવાળી અંક ૧૨માએ પુરૂ થાય છે. તેનું લવાજમ હજુ પણ બાકી છે તેઓએ તુરતજ તે મોકલી આપવું. આપ પત્ર નહિ આવે તો આપને ગ્રાહક તરીકે ચાલુ ગણવામાં આવી અને જેમનું લવાજમ બાકી છે તેઓને કોઈ પત્ર કે સૂવાજમ ડીસેમ્બરની આખર સુધીમાં નહિ આવે તો આવતા અ ક વી. પી.થી રવાના કરવામાં આવી. એક ખુશખબર પ્રથમ વરસમાં યેલા “બુદ્ધિપ્રભા’નાં તમામ ૧-૨-૩-૫ વરસના શ્રાદ્ધકાને એક ભેટ પુસ્તક આપવામાં આવનાર છે. નીચેની વિગતો જેની આવી ગઈ હશે તેને જ તેનો લાભ મળશે (૧) જેટલો વરસના તમે ગ્રાહક હો તેટલા વરસતું લવાજમ ભર યtઈ થઈ ગયુ હૌં. અને (૨) આ ચાલુ વરસે પણ ગ્રાહક સભ્ય તરીકે આપનું નામ ચાલુ રહેરો, તેમજ (૩). આ ચાલુ વરસનું લવાજમ પણ કાર્યાલયમાં મોકલી દીધુ હશે. તો આપ ઉપરની વિગતો સરવરે ચોક્કસ કરી દેશનીય, સચિત્ર ને આકર્ષ કે એવુ’ ભેટ પુરતક અચુક મેળવે. આ એ કનું શg સ્થાપત્ય (૧) ચિંતન કણિકાઓ.... (૨) સમય હિસાબ માગે છે.... આ એ કના શબ્દ શિ૯પીઓ (૧) મૃદુલ (૨) શ્રી, છબીલદાસ પંડિત - શ્રી. ભટ્રીક કાપડીયા. (૩) શ્રીમદ્ બુદ્ધિસાગરજી (૪) શ્રી. રાજેન્દ્રવિજwજી (૫) શ્રી. સછિલાલ ઉદાણી (૬) રવિન્દ્રનાથ ટાગોર, (૩) જાગ્યા ત્યાંથી સવાર.... (૪) મૃયુના મેદાનમાં... (૫) અમર થવાનો ઉપાય.... (૬) ભગવાનની શોધમાં.... (૭) શાસન રામાચાર

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 30