Book Title: Buddhiprabha 1960 12 SrNo 14
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 30
________________ BUDDHIPRABHA-CAMBAY Regd. No. 8, 9045 ચાલુ સફરે.. ધીમે ધીમે પડતા આખડતા પણ ‘બુદ્ધિપ્રભા” એ મકકમ પગલે એની કૂચ ચાલુ રાખી છે. આજે એ બીજા વરસમાં પ્રવેશ કરે છે. એક વરસમાં એણે નોંધપાત્ર સફર કરી છે. માત્ર એક જ વરસમાં એણે અઢી હજાર ઘરોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. માનદ્ પ્રચારકે? લાંબી એવી એક હારમાળા ઊભી કરી છે. આચાર્ય ભગવંતો, સામાજિક કાર્યકરો, દાતાઓ, માનદ્ કાર્યકરો આદિનુ સારું એવું" જુથ ઊભું કર્યું છે. શ્રી જયભિખ્ખ, શ્રી ચિત્રભાન, શ્રી રાજેશ, શ્રી મણીલાલ ઉદાણી, શ્રી વસિષ્ઠજી યાજ્ઞિક, શ્રી નાગકુમાર મકાતી, શ્રી નટવરલાલ શાહ જેવા અભ્યાસી ને પ્રસિદ્ધ લેખકેનું એક અનેરું મડળ ઊભું કયુ” છે. | નવોદિત લેખકોને પણ ચગ્ય સ્થાન આપ્યું છે. - કલકત્તા, સિકંદરાબાદ, મદ્રાસ, પૂના, કેલહાપુર, મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર દિલ્હી જેવા મોટા મોટા શહેર તેમજ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, સાબરકાંઠા, પંચમહાલ આદિ જીલ્લાના નાના મોટા અનેક ગામે માં એણે વિસ્તાર કર્યો છે. - તત્રીલેખ, પ્રાસંગિક નેધા, શાસન સમાચાર ને એક જ વરસમાં ત્રણે સમૃદ્ધ વિશેષાંકે ( પયુર્ષણ અ' ક, શ્રીમદજી જન્મ જયંતિ અંક ને દીવાળી અંક ) આપ્યાં છે. અને આ બધુય છતાં લવાજમના તેમજ જાહેર ખબરના દર અપેક્ષાએ ઘણાજ ઓછા છે. પાંચ વરસની ગ્રાહકના રૂા. 11 : 00 બે વરસના ગ્રાહકના રૂા. 5 : 00 ત્રણ ; ;, રૂા. 7 : 00 એક, by માત્ર અઢી રૂપિયા - જાહેર ખબરના ભાવ પેજ વાર્ષિક છ માસિક ત્રિમાસિક માસિક - 100 20 - 100 6 0 35 | 3 5 2 0 8 | 15 so 1 35. - 175 10 ટાઇટલ પેજ:ચાથુ પેજ: 35 ત્રીજું પેજ: - 250 130 આપ આજે જ “બુદ્ધિપ્રભા” ના ગ્રાહક બની જાવ. ‘બુદ્ધિપ્રભા” ના કેઈપણ કાર્ય અંગે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા. ‘બુદ્ધિપ્રભા કાર્યાલય’’, દાદા સાહેબની પાળ, ખંભાત, આ માસિક માણેકલાલ હરજીવનદાસ શાહે “ગુજરાત ટાઇમ્સ’ પ્રિન્ટીંગે પ્રેસ નડીઆદમાં છાપ્યું અને તેના | પ્રકાશક બુધિપ્રભા સ રક્ષક મંડળ વતી હિંમતલાલ છોટાલાલે ત્રણ દરવાજા ખંભાતમાંથી પ્રગટ કર્યું'.

Loading...

Page Navigation
1 ... 28 29 30